CMના પુત્ર રિષભ રૂપાણીએ માઁ અંબાના દર્શન કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 11:51:32
  • Views : 553
  • Modified Date : 2020-07-29 11:51:32

   શક્તિપીઠ અંબાજીમાં મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર રિષભ રૂપાણી દર્શન કરવા પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં માતાજીની પૂજા-અર્ચના કરી માતાજીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ માતાજીની ગાદીના દર્શન કરી ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઈને રક્ષા પોટલી બંધાવી હતી.

Download Our B K News Today App



Related News