કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ કરી સોશિયલ ડીસ્ટન્સના કાયદાનું ચીરહરણ ગાંધીનગરના પથિકાશ્રમ એસ. ટી.ડેપોની પાછળ વર્ષોથી ધમધમતી ગેરકાયદેસર હાટડીઓ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-07-30 11:47:39
- Views : 461
- Modified Date : 2020-07-30 11:47:39
ગાંધીનગરના પથીકાશ્રમ એસ.ટી.ડેપોની પાછળ
ગેરકાયદેસર ખુલેલી નોનવેજ સહિતની ખાણી પાણીની હાટડીઓ છડેચોક કોરોના મહામારીની ગાઈડ લાઈનનો ભંગ કરી સોશિયલ ડીસ્ટન્સીના કાયદાનું ચીરહરણ કરી રહ્યા હોવાના દ્રશ્યો સાંજ પડતાં જ જોવા મળી રહ્યા છે. ત્યારે કોરોના લડાઈ સામે જાહેર માર્ગો પર માસ્ક વિનાના લોકોને બસ્સો રૂપિયાનો દંડ ફટકારનાર પોલીસ પણ જાણે અજાણે આ વિસ્તારમાં આંખ આડા કાન કરી આડકતરી રીતે બેવડી નીતિ અપનાવી રહી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.
વિશ્વભરમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ગાંધીનગરમાં પણ કોરોના ફ્રિ સીટી જાહેર થયા બાદ અહીં પણ કોરોનાની મહામારીનો આંકડો શૂન્ય પરથી ત્રણ આંકડામાં આવી ગયો છે. કોરોનાની લડાઇમાં ગાંધીનગર કોર્પોરેશન તેમજ સ્થાનિક પોલીસ દ્વારા નિયમોનું કડક પાલન કરાવવા માટે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. શહેરના જાહેર માર્ગો તેમજ
શોપીંગ કોમ્પલેક્ષોમાં અવારનવાર ચેકીંગ હાથ ધરી સોશિયલ ડીસ્ટન્સી તેમજ માસ્ક વિના ફરતા નગરજનોને દંડ ફટકારવાનું કામ કડકાઈથી શરૂ કરી દેવાયું છે પરંતુ ગાંધીનગરના પથીકાશ્રમ એસ.ટી.ડેપોની
પાછળ વર્ષોથી ધમધમતી
ગેરકાયદેસર હાટડીઓ સામે
કોર્પોરેશન તેમજ પોલીસ દ્વારા આંખ આડા કાન કરી વ્હાલા દવલાની નીતિ અપનાવી કોરોનને ખુલ્લું આમંત્રણ આપવામાં આવી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આ વિસ્તારમાં મોટાભાગે ગેરકાયદેસર રીતે નોનવેજ તેમજ ઢાબા ખુલી ગયા હોવા છતાં તંત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે. એક તરફ ગાંધીનગરમા કોરોનાનાં કેસો વધી રહ્યા છે ત્યારે અહીં સાંજ પડતાં જ કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈન અંતર્ગતના નિયમોનું ચિર હરણ કરવામાં આવી રહ્યું છે. હોટલ માટે જાહેર થયેલા સોશિયલ ડીસ્ટન્સી, સેનીટાઈઝર, માસ્ક સહિતના નિયમોને આ વિસ્તારના હાટડીઓ વાળા ઘોળીને પી ગયા છે. સાંજ પડતાં જ અહીં મોટી સખ્યાંમાં લોકો જમવા માટે એકઠા નજરે પડી રહ્યા છે તેમજ અંધારાનો લાભ લઈ નાની મોટી મહેફિલો તો જાણે નિત્ય ક્રમ બની ગયો છે. ગેરકાયદેસર ચાલતી હાટડીઓ દ્વારા સેનીટાઈઝર કે સોશિયલ ડીસ્ટન્સીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. દરરોજના ટાર્ગેટ પ્રમાણે માસ્ક વિનાના લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરતી પોલીસ પણ આ વિસ્તારમાં સોશિયલ ડીસ્ટન્સીના કાયદાનું પાલન કરાવવામાં કોઈ રસ દાખવી રહી નથી જેના કારણે આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી જ કોરોનાના કેસો મોટી સંખ્યામાં મળી આવે તો નવાઈ નહીં.
બીજી તરફ દબાણ શાખા દ્વારા પણ આ હાટડીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા કાયદેસર દુકાન લઈને નાનો મોટો ધંધો કરતા
વેપારીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. ગરીબ ઝુંપડા વાળાને દબાણના નામે અવારનવાર હેરાન કરતું દબાણ તંત્ર પણ આ વિસ્તારમાં કાર્યવાહી કરવાની હિંમત કોઈ કારણસર કરતું નથી. રોજ રાત્રે ભરાતી હાટડીઓમાં
પોલીસ પણ જમવા માટે પહોંચી જતી હોઈ તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ તેવો ઘાટ ઘડાઈ ચૂક્યો છે. નોંધનીય છે કે આ વિસ્તારમાં કોરોનાનાં નિયમોનું પાલન સત્વરે નહીં કરાવવામાં આવે તો ગાંધીનગરમાં આ વિસ્તાર કોરોનાના એ.પી.સેન્ટર તરીકે પણ પ્રસ્થાપિત થઈ જાય તો નવાઈ નહીં.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 22
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 45
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 159
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 100
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 105
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 77
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 85
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 84
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 74
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 68
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 66
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 141
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 76
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 64
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 84
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 90
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 116
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 75
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 74
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 81
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 66
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 76
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 74
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 75
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 70
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 75
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 59
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 122
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 60
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 53
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 57
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 57
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 61
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 114
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



