આગામી 21 ઓક્ટોબરે થરાદ વિધાનસભાની પેટાચૂંટણી હાથ ધરાનાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 12:25:15
  • Views : 561
  • Modified Date : 2019-09-27 12:25:15

થરાદ : થરાદ ભાજપ યુવા મોર્ચા દ્વારા થરાદના વિવિધ અગ્રણીઓ ડોકટર, વકીલ,વેપારીઓ જેવાં પ્રબુદ્ધ લોકોને મળી વિચાર ગોષ્ઠિ કરી હતી.જેમાં થરાદના પ્રમુખ પ્રકાશભાઈ સોની,હિતેશભાઈ વાણિયા,મહામંત્રી રમેશભાઇ દેસાઈ,ભરતભાઈ પ્રજાપતિ,ડો.જે.જે.પટેલ,ડો.કરશનભાઈ પટેલ,ડો.પ્રિયંકાબેન ચૌધરી,ડો.રીતેષભાઈ પ્રજાપતિ,લાયન્સ કલબ પ્રમુખ વસીમખાંન પઠાણ, વકીલ રાજેશભાઈ દવે, વેપારી જુબેરભાઇ મેમણ, નરેશભાઈ અદાણી વિગેરેની હાજરીકાર્યક્રમ યોજાયો હતો.

Download Our B K News Today App



Related News