સરદાર સરોવર ડેમ પહોંચ્યો 136.01 મીટરની ઐતિહાસિક સપાટીએ, 15 દરવાજા ખોલી દેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-07 13:59:48
  • Views : 583
  • Modified Date : 2019-09-07 13:59:48

સરદાર સરોવરમાં નર્મદા ડેમ ફરી એક વખત છલકાયો છે અને તે પોતાની ઐતિહાસિક સપાટીએ છે. નર્મદા ડેમે આ વખતે 136.01 મીટરની સપાટી આંબી છે. 140.21 મેક્સીમમ વોટર લેવલ છે. ઉપરવાસમાંથી 4.25 લાખ ક્યુસેક પાણીની આવક થતા ડેમ છલકાયો છે. નર્મદા ડેમના 15 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News