50 લાખની આ મશીનમાં ફિટનેસ મેન્ટેન કરે છે રોનાલ્ડો, માઇનસ 148 ડિગ્રી જતું રહે છે તાપમાન!
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-06-15 14:47:22
- Views : 263
- Modified Date : 2022-06-15 14:47:22
ફિટનેસ શરીર માટે જરૂરી
બોલીવૂડ સેલેબ્રિટી હોય કે હોલિવુડ
સેલેબ્રિટી દરેકની ઇચ્છા હોય છે કે
તેમના જેવી બોડી બનાવવી છે.
સેલિબ્રિટીઝની જેમ ફિટનેસ મેળવવા માટે લોકો
પોતાના ડાયટ અને વર્કઆઉટ પ્લાનને પણ
ફોલો કરતા હોય છે પરંતુ તેમ છતાં તેઓ
તેમના જેવું બોડી બનાવી શકતા નથી. એમની
પાછળનું કારણ એ છે કે દરેક માણસનું
શરીર,
હોર્મોન્સ, લાઇફસ્ટાઇલ અલગ-અલગ
હોય છે એટલે એક જ પ્રકારનો આહાર અને
વર્કઆઉટ દરેક માણસ માટે એકસરખી અસર
દેખાતી નથી. સેલિબ્રિટીઝને સ્ટ્રિક્ટ
ડાયટ,
વર્કઆઉટ્સ, લાઇફસ્ટાઇલ, પૂરતી ઊંઘ અને ઘણી
નાની નાની વાતોનું ધ્યાન ફિટનેસ બાબતે રાખવામાં આવે છે જે સામાન્ય લોકો માટે ઘણી
મુશ્કેલ હોઈ શકે છે. વર્કઆઉટ્સ સિવાય,
તેઓ તેમની રોજિંદી વાતોમાં આવી ઘણી
વસ્તુઓ અને ટ્રેન્ડી તકનીકો પણ ઉમેરે છે,
જે તેમને ફિટનેસ મેળવવામાં અને મેન્ટેન કરવામાં મદદ કરે છે.
રોનાલ્ડો ક્રાયોથેરાપી લે છે
જો દુનિયાના સૌથી સારા ફૂટબોલર
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વાત કરવામાં આવે તો તેણે થોડા સમય પહેલા
પોતાના 11 વર્ષના દીકરા સાથે એક ફોટો શેર કર્યો હતો. તેમાં તેઓ ક્રાયોથેરાપી ચેમ્બરની બહાર ઊભા હતા, જે તેમને તેમના
શરીરને સુડોળ રાખવામાં મદદરૂપ થાય છે. જાણકારી અનુસાર, તેણે આ ખાસ ચેમ્બર
માટે લગભગ 48-50 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. ક્રાયોથેરાપી ચેમ્બર શું છે અને
તેની વિશેષતાઓ શું છે ચાલો જાણીએ
ક્રાયોથેરાપી શું છે ?
ક્રાયોથેરાપીને કોલ્ડ થેરાપી તરીકે પણ
ઓળખવામાં આવે છે. આનો ઉપયોગ ઘણા
ડોક્ટર તેના દર્દી માટે પણ કરે છે.
કેટલાક લોકો ક્રાયોથેરાપીને આઇસ બાથ
તરીકે ઓળખે છે, પરંતુ બંને અલગ અલગ
છે. આઇસ બાથ કરતાં ક્રાયોથેરાપીના વધુ
ફાયદા છે. ક્રાયોથેરાપીની રચના 1970ના દાયકામાં જાપાની
રૂમેટોલોજિસ્ટ તોશિમા યામાગુચી દ્વારા કરવામાં આવી હતી અને 1980-1990ના
દાયકામાં યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં આને રજુ કરવામાં આવ્યું
સ્નાયુની રીકવરી થાય છે ઝડપી
સ્નાયુઓના દુખાવાને ઘટાડવાથી લઈને
ડીપ્રેશન ઓછું કરવા સુધી ક્રાયોથેરાપીનો
ઉપયોગ થાય છે. સોફ્ટ ટિશ્યુને નુકસાન
થયા બાદ અથવા સર્જરી બાદ
માંસપેશીઓમાં દુખાવો, મચકોડ અને સોજાને
ઘટાડવા માટે પણ ક્રાયોથેરાપીનો
ઉપયોગ થાય છે. ક્રાયોથેરાપી, હાયપોક્સિક સેલ મૃત
થવા પર, સોજાને વધતો
અટકાવવા અને સ્નાયુઓમાં ખેંચાણ ઓછું
કરવા માટે થાય છે, જેથી સ્નાયુ પેશીઓ
નીચું તાપમાન જળવાઈ રહે અને રીકવરી ઝડપી
બને છે.
ફિટનેસ સેન્ટરમાં ક્રાયોથેરાપી
ઘણા સમયથી ક્રાયોથેરાપીનો ઉપયોગ
એથ્લેટ્સ દ્વારા કસરત બાદ ઝડપથી સાજા થવા
માટે કરવામાં આવે છે. ક્રાયોથેરાપીનો
ઉપયોગ ફિટનેશમાં ક્રાયોથેરાપી ચેમ્બર
અથવા ક્રાયોચેમ્બર તરીકે થાય છે.
સામાન્ય ભાષામાં લોકો તેને આઇસ ચેમ્બરના
નામથી પણ ઓળખે છે. ક્રાયોસ્ફિયર મોટે
ભાગે ટ્યૂબ આકારનું હોય છે, જેમાં
વ્યક્તિ આરામથી બેસી શકે છે. તેનું
તાપમાન માઈનસ 93 ડિગ્રી સેલ્સિયસથી
માઈનસ 150
ડિગ્રી સેલ્સિયસ સુધી હોઈ શકે છે. આ
ચેમ્બરમાં 3-5 મિનિટથી વધુ ન
બેસવું જોઈએ.
ક્રાયોથેરાપીના પ્રકારો
ક્રાયોથેરાપીના 2 પ્રકાર હોય છે. Partial-Body cryotherapy, PBC અને બીજી
છે Whole body cryotherapy, WBC. આંશિક-બોડી ક્રાયોથેરાપીમાં તાપમાન ઘટાડવા માટે
નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. તે ચેમ્બર ટ્યુબનો આકાર ધરાવે છે. શરીરના
ક્રાયોથેરાપીમાં ચેમ્બરની અંદર માણસ બેસી શકે છે અને તે ચેમ્બરનું તાપમાન વીજળી દ્વારા ઓછું કરવામાં આવે છે. બંને પ્રકારના
ક્રાયોસ્ફિયર ત્વચાનું તાપમાન ઘટાડે છે,
પરંતુ WBC,
PBC કરતા શરીરનું તાપમાન વધુ ઘટાડી શકે છે, તેથી તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણા સેલિબ્રિટી
ક્રાયોથેરાપી લે છે, જે તેમની ફિટનેસ અને શરીરને મેન્ટેન રાખવામાં મદદ કરે છે. ક્રાયોચેમ્બર અથવા ક્રાયોથેરાપી ચેમ્બરના ફાયદા શું છે? ચાલો જાણીએ
મસલ્સના દર્દમાં આરામ આપે છે
ક્રાયોથેરાપીથી સ્નાયુનો દુખાવો અને
સાંધાનો દુખાવામાં થોડા જ સમયમાં રાહત
આપે છે,
તેથી એથ્લીટ્સને આ થેરાપીથી જલ્દી દર્દ
ઓછું થાય છે. ડોકરો પણ મસલ્સ અને જોડોમાં દર્દ થવા પર આઈસ પેક લગાવવાની સલાહ આપે છે.
વજન ઘટાડામાં મદદરૂપ
ક્રાયોથેરાપીથી સીધો જ વજન ઉતરતો નથી
પરંતુ ક્રાયોથેરાપી પછી જયારે શરીર
ઠંડુ પડી જાય છે ત્યારે નોર્મલ તાપમાન
પર શરીરને આવતા વધારે મહેનત લાગે છે
જેનાથી વધુ કેલોરી બર્ન થાય છે અને ચરબી
ઉતરે છે.
સોજો ઓછો કરે છે
ઘણી વખત કસરત કાર્ય પછી મસલ્સમાં સોજા
આવી જાય છે. અને સોજાથી કેન્સર
ડાયાબિટીસ અને ડિમેન્શિયા અને
આર્થરાઇટિસ જેવા રોગોનું જોખમ પણ વધી શકે છે. ક્રાયોથેરાપી સોજો
ઘટાડવામાં મદદ થઇ શકે છે. સોજો ઓછો થવાથી ઓવરઓલ સ્વાસ્થ્યમાં સુધારો
આવી જાય છે. અને ઘણી જૂની બીમારીઓનું જોખમ પણ ઓછું થઇ જાય છે
ચિંતા અને ડિપ્રેશનમાં ઘટાડો
રીસર્ચમાં જોવા મળ્યું કે ક્રાયોથેરાપી
સોજા ઘટાડી શકે છે, જે સૂચવે છે કે
સોજા સાથે સંકળાયેલી માનસિક
પરિસ્થિતિઓનો સામનો કરી શકીએ છીએ. 2008ના એક
અભ્યાસ મુજબ, ડિપ્રેશન અને
એન્ગ્ઝાયટીના ત્રીજા ભાગના લોકોમાં
ક્રાયોથેરાપીથી તેના લક્ષણોમાં 50 ટકાનો ઘટાડો થયો હતો.
ક્રાયોથેરાપી લેતી વખતે સાવચેત રાખવા
જેવી બાબતો
ક્રાયોથેરાપી સામાન્ય રીતે સલામત હોય છે, પરંતુ ક્રાયોથેરાપી
લેતા પહેલા તમારે ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ. જો કે, ડોકટરો
ક્રાયોથેરાપીનો ઉપયોગ મસા
અથવા કેન્સરના કોષો જમાવા માટે પણ કરે
છે, તેનો ઉપયોગ ફેશિયલ માટે કરે છે.
ગર્ભવતી સ્ત્રીઓ, બાળકો, હાઈ બ્લડ પ્રેશર અને
હૃદયરોગના દર્દીઓએ ક્રાયોથેરાપી ન લેવી જોઈએ. ક્રાયોથેરાપી થોડી મિનિટોથી વધુ સમય
માટે જીવલેણ બની શકે છે. ક્રાયોથેરાપી દરમિયાન કોઈએ સૂવું ન જોઈએ, નહીં તો તે તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 18
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 15
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 11
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 41
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 22
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 172
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 173
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 95
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 108
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 100
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 103
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 110
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 86
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 92
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 110
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 74
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 68
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 77
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 77
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 82
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 65
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76



