‘મારી માએ પૈસા લઈને 15 વર્ષની ઉંમરે મારો રેપ કરાવ્યો’ પ્રખ્યાત અભિનેત્રીનો મોટો ખુલાસો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-25 12:58:33
  • Views : 658
  • Modified Date : 2019-09-25 12:58:33

15 વર્ષની ઉંમરમા પૈસા લઈને મારી માએ મારો રેપ કરાવ્યો’ આ મશહુર હીરોઈને પોતાની બૂકમાં Inside Outમાં આખી વાત જણાવી છે. તેણે આગળ જણાવ્યું કે એની મા ઘણા નાના સમયમાં જ તેને બારમાં લઈ જતી કે જેથી કરીને પૂરુષો તેને જોઈ શકે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રખ્યાત અભિનેત્રી ડેરી મૂરીએ જણાવ્યું કે એની માને દારૂ પીવાની લત હતી. જ્યારે અભિનેત્રી 15 વર્ષની હતી ત્યારે એક શખ્સે તેને દારૂ પીવાના 500 ડોલર આપ્યા તો એના બદલામાં મારો રેપ કરાવ્યો.પોતાની બૂકમાં અભિનેત્રીએ લખ્યું કે, જ્યારે એકવાર મોડી રાત્રે તે ઘરે આવી તો એની મા એક વૃદ્ધ સાથે એપાર્ટમેન્ટમાં હાજર હતી. એણે તેની સાથે રેપ કર્યો અને ગંદી અભદ્ર વાતો કહીને ચાલ્યો ગયો. અભિનેત્રીએ કહ્યું કે એ વૃદ્ધ માણસે કહ્યું કે તેણે મારી માને દારૂ માટે 500 ડોલર આપ્યા છે. હીરોઈન આ ઘટનાં પછી જિંદગીમા તૂટી ગઈ હતી.અભિનેત્રીએ જણાવ્યું કે 16 વર્ષની ઉમરે તેણે ફિલ્મમાં કરિયર બનાવવાનું શરૂ કર્યું હતું. તેના મા બાપ ફુલ દારૂ પીતા હતા અને શહેર બહાર ફરવા જતા રહેતા. અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે તે તેના બીજા પિતા ડૈનને પોતાના પિતા માનતી હતી. પરંતુ જન્મના દાખલા પરથી હકિકત બહાર આવી.ઉલ્લેખનીય છે કે ડેરી મૂરી એ હોલિવૂડની પોપ્યુલર અભિનેત્રી છે. તેણે ટ્રોમ ક્રુજ જેવા મહાન અભિનેતા સાથે પણ કામ કર્યું છે. ડેરીએ ઘોસ્ટ જેવી કેટલીય સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ન્યુ મેસ્કિકોમાં જન્મેલી આ અભિનેત્રી ગીતકાર અને મોડેલ પણ રહી ચૂકી છે. વર્ષ 1990માં પૈટ્રિક સ્વેજ સાથે તેની ફિલ્મ ઘોસ્ટ ઘણી ચર્ચામાં રહી હતી

Download Our B K News Today App



Related News