PM મોદી આજે ચેન્નાઈ અને હૈદરાબાદની મુલાકાતે, ચેન્નાઈને કરોડના વિકાસકાર્યોની ભેટ, જાણો સમગ્ર કાર્યક્રમ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-05-26 12:12:42
- Views : 277
- Modified Date : 2022-05-26 12:12:42
PM મોદી આજે ચેન્નાઈ અને હૈદરાબાદની મુલાકાત લેશે
ચેન્નાઈમાં 31,400 કરોડ રૂપિયાના 11 પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે
DMKએ સત્તા સંભાળ્યા બાદ PM મોદીની આ પ્રથમ સત્તાવાર મુલાકાત
આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત 31,400 કરોડ રૂપિયા
આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત 31,400 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તેમાં રેલ, માર્ગ, બંદર વિકાસને
લગતા પ્રોજેક્ટો મુખ્ય છે.PM મોદી હૈદરાબાદમાં
ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ (ISB)ના 20મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે.ઉલ્લેખનીય છે કે ISBનું ઉદ્ઘાટન
20 વર્ષ પહેલા 2 ડિસેમ્બર, 2001ના રોજ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવ્યું હતું, આજે તે દેશની પ્રીમિયર મેનેજમેન્ટ સંસ્થાઓમાં સામેલ છે.
PM મોદી સાંજે હૈદરાબાદથી ચેન્નાઈ પહોંચશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર
મોદી 26 મેના રોજ સાંજે 5.10 વાગ્યે હૈદરાબાદથી ચેન્નાઈ પહોંચશે. વડાપ્રધાન જવાહરલાલ નેહરુ બહુહેતુક ઇન્ડોર સ્ટેડિયમ
ખાતે યોજાનાર કાર્યક્રમોનું ઉદ્ઘાટન
કરશે. આ દરમિયાન પીએમ મોદી અનેક અલગ-અલગ રેલવે, નેશનલ હાઈવે પ્રોજેક્ટ અને કેન્દ્ર
સરકારના ઘણા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
કરશે. PM
સાંજે 7.40
વાગ્યે નવી દિલ્હી જવા રવાના થશે.
DMKએ સત્તા સંભાળ્યા બાદ PM મોદીની આ પ્રથમ સત્તાવાર મુલાકાત
ગયા વર્ષે AIADMKને હરાવીને DMKએ સત્તા સંભાળી ત્યારથી વડાપ્રધાન મોદીની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. વડાપ્રધાન રૂ. 2,960 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા પાંચ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
કરશે. આ અંગે પ્રાપ્ત
માહિતી અનુસાર, દક્ષિણ તમિલનાડુમાં
રૂ. 500
કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલ 75-કિમી-લાંબા મદુરાઈ-ટેની (રેલવે ગેજ કન્વર્ઝન
પ્રોજેક્ટ) આ પ્રદેશમાં કનેક્ટિવિટી
વધારશે અને પ્રવાસનને
પણ વેગ આપશે. આ ઉપરાંત, નેચરલ ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ્સથી ગ્રાહકો અને ઉદ્યોગોને ઘણો ફાયદો થશે. અધિકારીઓએ જણાવ્યું કે પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી હેઠળ 116 કરોડ રૂપિયાના
ખર્ચે 'લાઇટ હાઉસ પ્રોજેક્ટ-ચેન્નઈ' હેઠળ બાંધવામાં
આવેલા 1,152
ઘરોનું ઉદ્ઘાટન પણ કરશે.
મોટા પ્રોજેક્ટ દેશને સમર્પિત કરવામાં આવશે
રેલ્વે સેક્ટરમાં 5 પ્રોજેક્ટ પર 2900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ પૈકી મુખ્ય છે મદુરાઈના થેની રેલ ગેજ કન્વર્ઝ 75 કિલોમીટરના રેલ માર્ગ જેના પર 500 કરોડનો ખર્ચ થશે,તેમજ તાંબરમમાં ચેંગલપટ્ટુ
30 કિમીનો ટ્રેક નાખવા આવશે. જેના માટે 590 કરોડનો ખર્ચ થશે,આ સાથે PM મોદી પાંચ રેલ્વે સ્ટેશન પુનઃવિકાસ કરવામાં
આવશે. જેમાં ચેન્નાઈ એગ્મોર, રામેશ્વરમ, મદુરાઈ, કટપડી અને કન્યાકુમારીના રેલ્વે સ્ટેશનોનો
સમાવશે કરવામાં આવ્યો છે. તેના પર 1800 કરોડનો ખર્ચ થશે અને મુસાફરોને આધુનિક અને સારી સુવિધાઓ
મળશે.
કુદરતી ગેસ પાઇપલાઇન
115 કિમી લાંબા એન્નોર-ચેંગલપટ્ટુ સેક્શન અને 271 કિમી લાંબા તિરુવલુર-બેંગ્લોર સેક્શન પર નેચરલ ગેસ પાઈપલાઈન નાખવામાં આવશે. આના પર અનુક્રમે
850 અને 910
કરોડનો ખર્ચ કરવામાં
આવશે. સામાન્ય નાગરિકોની સાથે, તેનાથી તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના ઉદ્યોગોને પણ ફાયદો થશે.
વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
બેંગલુરુ-ચેન્નઈ એક્સપ્રેસવેઃ 14870
કરોડનો આ પ્રોજેક્ટ
કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના લોકોને સારી પરિવહન સુવિધા પૂરી પાડશે. બેંગ્લોરથી ચેન્નાઈ પહોંચવામાં ત્રણ કલાકથી ઓછો સમય લાગશે. તેમજ ચેન્નાઈ પોર્ટ-મદુરવોયલ ડબલ-ડેકર રોડઃ આ 21 કિલોમીટરના 4-લેન રોડ પ્રોજેક્ટ
પર રૂ. 5850 કરોડનો ખર્ચ કરવામાં
આવશે. આના દ્વારા ચેન્નાઈ બંદર સુધી વાહનોની
અવરજવર શક્ય બનશે. અને લોજિસ્ટિક પાર્કઃ 1400 કરોડના લોજિસ્ટિક
પાર્કનો શિલાન્યાસ પણ ચેન્નાઈમાં જ કરવામાં
આવશે. આ મલ્ટી મોડલ પાર્ક વિવિધ પ્રકારના
માલસામાનના પરિવહન અને સંબંધિત કાર્યોમાં મદદ કરશે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 20
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 15
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 12
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 42
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 23
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 172
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 96
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 108
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 100
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 103
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 110
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 86
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 93
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 110
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 74
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 68
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 77
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 77
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 82
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 65
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76



