પાડોશી પરિવારની બાળકીને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું : લોકોએ પકડી મેથીપાક ચખાડયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 14:10:20
  • Views : 605
  • Modified Date : 2019-11-07 14:10:20

લોકો ત્યાં એકઠા થઈ જતા આરોપીએ દરવાજો ખોલી ભાગવાની કોશિષ કરી હતી. જો કે ત્યાં હાજર લોકોએ આરોપીને પકડી 'મેથીપાક' ચખાડયો હતો. કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં ૨૦૧૭માં પાંચ વર્ષની બાળકીને ઓરડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાના ગુનામાં સ્પેશીયલ પોક્સો કોર્ટે આરોપી સુદામા લુરૂખ ચૌધરી ને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.આ કેસની વિગત એવી છે કે, દારૂના નશામાં ચૂર મુળ બિહારના આરોપી સુદામા ચૌધરી એ પાડોશી પરિવારની પાંચ વર્ષની બાળકીને ઓરડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન ભોગ બનનાર બાળકીની માતાને પાડોશીઓએ તેની પુત્રીને આરોપી રૂમમાં લઈ ગયો હોવાની જાણ કરી હતી. સ્પેશીયલ પોક્સો કોર્ટના જજ ડી.ડી. ઠક્કરે આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂ. ૫ હજારના દંડનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકિલ સંજય વોરા રોકાયા હતા.આથી તેણે ત્યાં જઈ બારીમાંથી જોતા બાળકી સાથે આરોપી દુષ્કર્મ આચરતો હોવાનું જણાતા બુમાબુમ કરી દરવાજો ખટખટાવી ખોલવાનું કહ્યું હતું.રાડારાડી સાંભળી ત્યારબાદ રાત્રે બાળકીના પિતા ઘરે આવતા તેને બનાવ અંગે જાણ કરાઈ હતી.આ તરફ ભોગ બનનાર બાળકીને ગુપ્ત ભાગે દુઃખાવો થતો હોય તબીબ પાસે લઈ જવાઈ હતી. પોલીસને જાણ  કરાતા સ્ટાફે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જો કે આરોપી ભાગી ગયો હોય પોલીસે તેને પકડી લઈ બાળકીની મેડિકલ તપાસણી કરાવી હતી. તપાસમાં બાળકી સાથે દુષ્કર્મ આચરાયુ હોવાનું ખુલ્યું હતું.આ કેસ ચાલી જતા 

Download Our B K News Today App



Related News