રાત્રિના સમયે ઉધના વિસ્તારમાંથી બે અજાણ્યાના મૃતદેહો મળી આવ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 17:39:43
  • Views : 609
  • Modified Date : 2019-11-13 17:39:43

સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકોમાં એક 30 વર્ષનો અને બીજો અંદાજે 35 વર્ષ આસપાસનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મંગળવારની રાત્રે 11 વાગ્યા આસપાસ બે અજાણ્યા ઈસમોના મૃતદેહો મળી આવ્યાં હતાં. એક જ જગ્યાએથી બન્નેના મૃતદેહો મળી આવતાં પોલીસે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે મૃતકોના વાલી વારસથી લઈને પીએમ કરાવવા સ્મિમેર હોસ્પિટલ મુક્યા છે. બન્ને મૃતકોના મોતના કારણને લઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News