40 વર્ષ જૂનો કાયદો ખતમ, મુખ્યમંત્રીએ કહ્યું- દરેક મંત્રી પોતાનો ટેક્સ જાતે ચૂકવે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-14 12:23:27
  • Views : 555
  • Modified Date : 2019-09-14 12:23:27

ઉત્તરપ્રદેશના-મુખ્યમંત્રી-યોગી-આદિત્યનાથે-મંત્રીઓને-કહ્યું-છે-કે,-હવે-તેમનો-ટેક્સ-તેમણે-જાતે-જ-ચૂકવવો-પડશે.-તે-સાથે-જ-ચાર-દશકાઓથી-ચાલતો-દાયકો-પૂરો-કરવામાં-આવ્યો-છે.-અત્યાર-સુધી-મંત્રીઓના-ટેક્સ-રાજકીય-ખજાનામાંથી-ભરવામાં-આવતો-હતો.-આ-વિશે-રાજ્ય-સરકારે-આદેશ-પણ-જાહેર-કર્યો-છે.--હકીકતમાં-આ-કાયદો-1981માં-આવ્યો-હતો.-ત્યારથી-લઈને-અત્યાર-સુધી-આ-કાયદાને-મીડિયામાં-પણ-ઘણો-વખોડવામાં-આવ્યો-હતો.-આ-કાયદા-પ્રમાણે-ઉત્તરપ્રદેશના-મુખ્યમંત્રી-અને-મંત્રીઓને-તેમનો-ઈન્કમટેક્સ-જાતે-ચૂકવવાનો-નહતો.-તેમનો-ટેક્સ-રાજ્ય-સરકાર-દ્વારા-ભરવામાં-આવતો-હતો.-આ-નિર્ણય-1981માં-લેવામાં-આવ્યો-હતો.-અમને-આ-કાયદા-વિશે-કોઈ-માહિતી-નથી:-રાજકીય-નેતા-આ-પહેલાં-ન્યૂઝમાં-જ્યારે-આ-વાત-આવી-હતી-ત્યારે-ઘણાં-રાજકીય-નેતાઓએ-કહ્યું-હતું-કે,-તેમને-યુપીના-આ-એક્ટ-વિશે-કોઈ-માહિતી-નથી.-ઉત્તર-પ્રદેશના-નાણામંત્રી-સુરેશ-ખન્નાએ-જણાવ્યું-હતું-કે,-અત્યાર-સુધી-દરેક-મંત્રીઓનો-ટેક્સ-રાજકીય-ખજાનામાંથી-ભરાતો-હતો.-મુખ્યમંત્રીના-નવા-આદેશ-પ્રમાણે-હવે-દરેક-મંત્રીએ-તેમનો-ટેક્સ-જાતે-ભરવો-પડશે.--આ-કાયદાનો-લાભ-19-મુખ્યમંત્રીઓએ-લીધો-આ-કાયદો-ત્યારે-આવ્યો-ત્યારે-રાજ્યના-મુખ્યમંત્રી-વિશ્વનાથ-પ્રતાપ-સિંહ-હતા.-ત્યારથી-લઈને-અત્યાર-સુધી-19-મુખ્યમંત્રી-આવ્યા-છે-અને-અંદાજે-1-હજાર-મંત્રીઓ-રહ્યા-છે.-જે-મુખ્યમંત્રીઓએ-તેમનો-ટેક્સ-બચાવ્યો-તેમાં-દરેક-પાર્ટીના-નેતા-સામેલ-છે.-તેમાં-મુલાયમ-સિંહ-યાદવ,-અખિલેશ-યાદવ,-માયાવતી,-કલ્યાણ-સિંહ,-રામ-પ્રકાશ-ગુપ્તા,-રાજનાથ-સિંહ,-શ્રીપતિ-મિશ્રા,-વીર-બહાદુર-સિંહ-અને-એનડી-તિવારીનું-નામ-સામેલ-છે.--નાણામંત્રાલયે-જણાવ્યું-છે-કે,-ગયા-નાણાકીય-વર્ષ-અંતર્ગત-રાજ્ય-સરકારમાં-મંત્રીઓના-ટેક્સ-તરીકે-રૂ.-86-લાખની-ચૂકવણી-કરવામાં-આવી-છે.

Download Our B K News Today App



Related News