મોરીખા ગામના ખેડૂત ના એકઠા કરેલા ઘાસચારા માં અચાનક લાગી આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-29 16:55:44
  • Views : 804
  • Modified Date : 2020-01-29 16:55:44

બ્રેકીંગ..બનાસકાંઠા

વાવ તાલુકાના મોરીખા ગામની ઘટના....

મોરીખા ગામના ખેડૂત ના એકઠા કરેલા ઘાસચારા માં અચાનક લાગી આગ....

ઘટના ની થરાદ ફાયર વિભાગ ને જાણ કરતાં ઘટના પહોંચી આગ પર મેળવો કાબૂ.....

ઘાસચારા માં આગ લાગતાં ખેડૂત ને મોટું નુકસાન.....

Download Our B K News Today App



Related News