મહેસાણા દૂધસાગર ડેરીએ નવા વર્ષમાં આપ્યો મોટો ઝટકો: દાણની બોરીમાં 100 રૂપિયાનો વધારો ઝીંક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 14:50:03
  • Views : 573
  • Modified Date : 2019-11-02 14:50:03

મહેસાણા દૂધસાગર ડેરીએ નવા વર્ષમાં દૂધ ઉત્પાદકોને મોટો ઝટકો આપ્યો. લીલા દુકાળ સમયે દૂધ સાગર ડેરીએ સાગર દાણની બોરીમાં 100 રૂપિયાનો વધારો ઝીંક્યો.છે , સાગર કનિદૈ લાકિઅ દાણની બોરીનો ભાવ 1300 રૂપિયા હતો જે વધારીને 1400 રૂપિયા થયો છે  . એક તરફ લીલું ઘાસ ન હોવાની પશુપાલકોની રાવ વચ્ચે ડેરી સત્તાધીશોએ પડતા કનિદૈ લાકિઅ પર પાટુ માર્યું. અકિલા પશુપાલકોને દૂધના ભાવ સૌથી ઓછા અને સાગર દાણના સૌથી વધુ ભાવ ચૂકવવાનો વારો આવતાં પશુપાલકોમાં રોષ ફેલાયો છે

Download Our B K News Today App



Related News