જુની ગાડીઓના રી-રજીસ્ટ્રેશન પર 25 ગણો વધારો વસૂલવાની તૈયારી, જાણો શું છે સરકારનો પ્લાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-24 18:20:10
  • Views : 414
  • Modified Date : 2019-09-24 18:20:10

દેશમાં હાલ નવા મોટર વ્હીકલ એક્ટ અને ટ્રાફિક નિયમોના દંડ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ત્યારે સરકાર વધુ એક નવી યોજના લાગૂ કરવાની તૈયારી કરી રહી છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 15 વર્ષથી વધારે જુના વાહનોને રસ્તા પરથી દુર કરવા માટે તેમના રી-રજીસ્ટ્રેશન ફીમાં તોતિંગ વધારાનો પ્રસ્તાવ આપ્યો છે.

Download Our B K News Today App



Related News