જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સ્કૂલની અંદર બ્લાસ્ટ, 12 બાળકો ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-02-13 12:10:01
  • Views : 497
  • Modified Date : 2019-02-14 05:01:06

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એક ખાનગી સ્કૂલની અંદર બ્લાસ્ટ થવાના અહેવાલ મળી રહ્યા છે. પુલવામાના કાકપોરા વિસ્તારમાં એક સ્કૂલની અંદર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટમાં 12 બાળકો ઘાયલ ગયા છે. ઘટનાસ્થળે પોલીસ અને એમ્બ્યુલન્સની ગાડીઓ પહોંચી ગઈ છે. ઘાયલ બાળકોને પુલવામા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઘાયલ તમામ સ્ટુડન્ટ ધોરણ-10ના ક્લાસના છે. સ્કૂલનું નામ ફલાહી-ઈ-મિલાત છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે છે એન તેમના જણાવ્યા મુજબ બ્લાસ્ટના કારણનો ખુલાસો હજુ સુધી નથી થયો

Download Our B K News Today App



Related News