ભારત સામે યુદ્ધનાં નામથી ફફડી રહ્યું છે પાક! ઇમરાનને વિપક્ષી નેતાએ યાદ અપાવ્યો ઇતિહાસ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-08-08 12:28:03
- Views : 645
- Modified Date : 2019-08-08 12:28:03
નરેન્દ્ર મોદી સરકારે કલમ-370 દ્વારા જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધું છે. મોદી સરકારનાં આ પગલા બાદ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાના દેશમાં ખરાબ રીતે ઘેરાઇ ગયા છે. જમ્મુ-કાશ્મીર પર ભારતીય નેતૃત્વનાં નિર્ણય પર આગળની રણનીતિ નક્કી કરવા માટે પાકિસ્તાનની સંસદમાં મંગળવારનાં સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું હતુ.
શાહબાઝ શરીફનાં પ્રશ્નોનો જવાબ આપતા ઇમરાન ખાને પિત્તો ગુમાવ્યો
સંસદમાં જ્યારે પ્રધાનમંત્રી ઇમરના ખાને કાશ્મીર મુદ્દે ઉઠી રહેલા પ્રશ્નોનાં જવાબ આપી રહ્યા હતા તો તેમના હાવભાવમાં હડબડાટ જોવા મળી રહ્યો હતો. સંસદમાં વિપક્ષનાં નેતા શાહબાઝ શરીફનાં પ્રશ્નોનો જવાબ આપતા ઇમરાન ખાને પોતાનો પિત્તો ગુમાવ્યો. તેમણે વિપક્ષ પાસે સલાહ માંગતા કહ્યું કે, તમે જ જણાવો કે કાશ્મીરમાં ભારતીય કાર્યવાહીનાં જવાબમાં તેમની સરકારે શું પગલા ઉઠાવવા જોઇએ? ઇમરાન ખાને કહ્યું કે, “આખરે મે કયુ પગલુ નથી ઉઠાવ્યું, આપણું વિદેશ મંત્રાલય તમામ દેશોનાં રાજદૂતો સાથે બેઠક કરી રહ્યું છે. હું બીજા દેશો સાથે પણ સંપૂર્કમાં છું. આંતરરાષ્ટ્રિય મંચથી પણ મદદ માંગી રહ્યા છીએ. શરીફ મને જણાવે કે મારે બીજું શું કરવું જોઇએ?”
શું હિંદુસ્તાન પર હુમલો કરી દઇએ?
ઇમરાને વધુમાં કહ્યું કે, “આપણે સંયુક્ત રાષ્ટ્રમાં વર્ષોથી મદદ માંગી રહ્યા છીએ. અમે ઇસ્લામિક સહયોગ સંગઠન સાથે પણ કાલે વાત કરી. કઇ ચીજ છે જે મે નથી કરી, જેથી વિપક્ષ અમને લલકારી રહ્યું છે. અમે શું હિંદુસ્તાન પર હુમલો કરી દઇએ?” ઇમરાન ખાને કહ્યું કે, તેમની સરકાર તમામ પાડોશી દેશો સાથે સારા સંબંધ રાખવા ઇચ્છતી હતી આ કારણે તેમણે અફઘાનિસ્તાન, ઈરાન અને ભારતથી સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો.
જો યુદ્ધ આપણા વિરુદ્ધ જાય છે તો…
યુદ્ધની ચેતવણી આપતા ઇમરાને આગળ કહ્યું કે, “જો પારંપરિક થયું તો બે પરિણામ હોઇ શકે છે, યુદ્ધ આપણા હકમાં જઇ શકે છે અથવા યુદ્ધ આપણા વિરુદ્ધ જઇ શકે છે. જો યુદ્ધ આપણા વિરુદ્ધ જાય છે તો એક રસ્તો હશે કે આપણે હાથ ઊંચા કરીને હાર માની લઇએ અને બીજો રસ્તો હશે કે ટીપૂ સુલ્તાનની જેમ લોહીનાં અંતિમ ટીંપા સુધી મુકાબલો કરીએ. જો આપણે અંતિમ ટીંપા સુધી લડીએ છીએ તો આ યુદ્ધને કોઈ નહીં જીતી શકે. બધા હારી જશે. તેની અસર આખી દુનિયા પર પડશે. હું પરમાણુ યુદ્ધની ધમકી નથી આપી રહ્યો. હું સામાન્ય સમજની અપીલ કરી રહ્યો છું. સારાની આશા કરો, પરંતુ સૌથી ખરાબ પરિસ્થિતિ માટે પણ તૈયાર રહો.”
ભારત સામે 3 યુદ્ધો લડ્યા અને પરિણામ સૌનાં સામે છે
વિપક્ષી દળનાં નેતા શરીફે ઇમરાન ખાનને કહ્યું કે, તેમણે યુદ્ધ કરવાની જરૂર નથી, પરંતુ પોતાનો પક્ષ મજબૂતીથી રાખે. વિપક્ષી દળનાં નેતા શાહબાઝ શરીફે ઇમરાન ખાનની સરકારને કાશ્મીર પર ભારતનાં નિર્ણયનો જવાબ આપવા કહ્યું. તેમણે કહ્યું કે, “આમાં કોઈ શક નથી કે આપણે આપણા તમામ પાડોશીઓની સાથે સારા સંબંધો બનાવવા જોઇએ. આપણે ભારત સામે 3 યુદ્ધો લડ્યા અને પરિણામ સૌનાં સામે છે. આપણે દોસ્તીનો સંબંધ ઇચ્છીએ છીએ, પરંતુ આત્મસમ્માન સાથે.”
Related News
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 85
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 67
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 88
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 68
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 61
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 64
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 55
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 52
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 59
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 47
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 49
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 45
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 63
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 42
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 39
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 39
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 65
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 48
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 68
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 46
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 51
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 40
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 72
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 49
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 53
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 48
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 46
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 54
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 40
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 43
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 45
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 38
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 49
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 39
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 48
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 46
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 49
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 48
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 41
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 55
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 43
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 34
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 40
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 43
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 50
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 44
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 35
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 36
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 40
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 37



