બેરોજગારીમાં સુધારો નહીં, GST-નોટબંધીની અસર: વિજયકુમાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-20 18:22:45
  • Views : 448
  • Modified Date : 2019-10-20 18:22:45

નેશનલ સેમ્પલ સરવે ઓફિસ (એનએસએસઓ)એ જાન્યુઆરીથી જૂન 2019 સુધી બેરોજગારીના આંકડા એકત્રિત કરી લીધા છે. તેને સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં જારી કરાશે.

સરકારે હવે આ સત્ય સ્વીકારી લેવું જોઇએ
એનએસએસઓના ડાયરેક્ટર વિજયકુમારે શુક્રવારે કહ્યું કે ‘અત્યાર સુધીના અભ્યાસથી બેરોજગારી દરમાં કોઇ મહત્વનો સુધાર દેખાતો નથી.’ અત્રે એક સેમિનારમાં વિજયકુમારે કહ્યું કે નોટબંધી અને ત્યાર પછી લાગુ કરાયેલા જીએસટીને કારણે આ સમસ્યા સર્જાઇ છે. સરકારે હવે આ સત્ય સ્વીકારી લેવું જોઇએ. ખબર નહીં તેમના સલાહકાર કોણ છે, જેઓ આ વાસ્તવિક્તા સ્વીકારતા નથી.

Download Our B K News Today App



Related News