પાક. ના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદની મોટી દીકરી સાથે લગ્ન કરશે ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી; સુંદરતાને લીધે ચર્ચામાં રહે છે અક્સા
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-03-08 13:25:50
- Views : 499
- Modified Date : 2021-03-08 13:25:50
પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ આફ્રિદીની દીકરીની સગાઈ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી સાથે થશે. આફ્રિદીએ રવિવારે આ અંગે કંફર્મ કરતાં કહ્યું કે, શાહીનના પરિવારે ફોર્મલ રીતે તેમની દીકરી સાથે લગ્ન કરવા માટે સંપર્ક કર્યો હતો. શાહિદે ટ્વીટ પર કરી હતી, જેના પર થનારા જમાઈનો જવાબ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે.
પૂર્વ ઓલરાઉન્ડરની પોસ્ટ પર જવાબ આપતાં શાહીને કહ્યું કે, 'અલ હમદુલ્લાહ, લાલા તમારી દુઆઓ માટે આભાર. અલ્લાહ બધા માટે વસ્તુઓ સરળ બનાવે. તમે દેશનું ગૌરવ છો.પાકિસ્તાની મીડિયામાં રવિવારથી સમાચાર વાઇરલ થઈ હ્ય હતા કે શાહિદ આફ્રિદીની સૌથી મોટી દીકરી અક્સા અને શાહીન શાહ આફ્રિદીની સગાઈ થવાની છે. સાંજ થતાં આફ્રિદીએ પોતે આ સમાચારને સાચા ગણાવતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આફ્રિદીએ લખ્યું કે, "શાહીનના પરિવારે મારી દીકરીનો હાથ માગ્યો છે. બંને પરિવાર સંપર્કમાં છે. જોડીઓ સ્વર્ગમાં બને છે. જો અલ્લાહ ઈચ્છે તો બંને મળશે. મારી શુભેચ્છા શાહીન સાથે છે, કે તે સતત મેદાન પર સારું પ્રદર્શન કરે."
અક્સાનો જન્મ 15 ડિસેમ્બર 2001ના રોજ થયો હતો. તે પોતાની સુંદરતાને લીધે ચર્ચામાં રહે છે. આફ્રિદી પોતાની દીકરીઓને લાઈમલાઈટથી દૂર રાખે છે. પરંતુ પાકિસ્તાન સુપર લીગ દરમિયાન તેઓ ઘણી વખત કેમેરામાં કેદ થઈ છે.પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર પાંચ દીકરીઓનો પિતા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેની પાંચમી દીકરીએ જન્મ લીધો. ત્યારે આફ્રિદીએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી.શાહીને 2018માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2000માં જન્મેલો શાહીન પાકિસ્તાન માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે. અત્યારે તે દેશનો મુખ્ય ફાસ્ટ બોલર છે. તેણે 15 ટેસ્ટમાં 48, 22 વનડેમાં 45 અને 21 T-20માં 24 વિકેટ ઝડપી છે.
Related News
WTC ફાઇનલ માટે શુભમન ગિલનો માસ્ટરપ્લાન, BCCIને આપ્યું મહત્વપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 3:39 pm
- 60
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 69
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 198
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 126
ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું ઈનામ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:05 pm
- 156
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 125
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 141
ધો.10ની બોર્ડની પરીક્ષા નહીં આપે વૈભવ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:18 pm
- 150
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 95
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 106
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 85
U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:37 pm
- 139
U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:35 pm
- 117
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 97
વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 2:38 pm
- 108
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 91
ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 3:02 pm
- 91
T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના...
- by Yogesh
- January 31, 2026, 3:40 pm
- 102
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 69
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 410
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 95
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 93
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 65
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 101
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 69
શું હાર્દિક પંડ્યા-મુરલી કાર્તિક વચ્ચે મોટી મેટર થઇ...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:26 pm
- 61
ભારતે રન ચેઝની સાથે તોડ્યા 5 રેકોર્ડ, ન્યુઝીલેન્ડનો પહાડી સ્કોર પડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:24 pm
- 95
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 71
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 66
બાંગ્લાદેશ ક્રિકેટનું ભવિષ્ય અંધકારમય, ICC પગલાં લેવાની...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:44 pm
- 81
ડોનાલ્ડ ટ્રમ્પના 'બોર્ડ ઓફ પીસ' સાથે જોડાતા કેમ ખચકાઈ રહ્યું છે ભારત? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:42 pm
- 71
USAની દાદાગીરીથી યુરોપ પણ કંટાળ્યું! ટ્રમ્પના ભાષણ બાદ ફોડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:49 pm
- 71
ગ્રીનલેન્ડ અમેરિકાનું શાસન સ્વીકારી લે તો શું...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:47 pm
- 68
કિવિ સામે ભારત વધુ મજબૂત બનીને...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:45 pm
- 70
રોહિત-વિરાટની સેલેરી ઓછી થશે પણ આ ખેલાડી ટોપ કેટેગરીમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:38 pm
- 90
હિંદ મહાસાગરના ટાપુ પર ડોનાલ્ડ ટ્રમ્પની...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:36 pm
- 73
અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:20 pm
- 116
ટ્રમ્પના 'ગાઝા પીસ બોર્ડ'ને ફ્રાંસના પ્રમુખે બતાવ્યો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:19 pm
- 71
વ્હાઇટ હાઉસમાં લંચ કરીને ખુશ હતા આસિમ મુનિર, હવે ટ્રમ્પે માંગી લીધી...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:12 pm
- 76
અંડર-19 વર્લ્ડ કપમાં 'નો હેન્ડશેક' વિવાદ પર બાંગ્લાદેશ બોર્ડ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:48 pm
- 72
બાંગ્લાદેશની જીદ અને આયર્લેન્ડના ઇનકારથી ICC...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:46 pm
- 72
પશ્ચિમી દેશોના ઝઘડામાં ચીન-રશિયાને...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:43 pm
- 63
બાંગ્લાદેશમાં વધુ બે હિન્દુઓની હત્યા : બ્રિટિશ સાંસદો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:41 pm
- 71
વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન...
- by Yogesh
- January 17, 2026, 2:06 pm
- 85
ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને...
- by Yogesh
- January 17, 2026, 1:56 pm
- 66
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 76
સ્મૃતિ મંધાના બની દુનિયાની નંબર વન બેટ્સમેન, 6 વર્ષ બાદ વનડેમાં ફરી ટોચના...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 12:09 pm
- 202
આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 11:50 am
- 209
અમદાવાદ પ્લેન ક્રેશ: ક્રિકેટ જગતમાં શોકની લાગણી, હરભજન સિંહ-ધવને વ્યક્ત...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:20 pm
- 187
કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણી બંધ કરો: માંજરેકરની અપીલ બાદ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 1:04 pm
- 186



