ડ્રાઇવિંગ લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થયાના એક વર્ષ બાદ લાઇસન્સ રિન્યુ નહીં થાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-07 14:18:53
  • Views : 551
  • Modified Date : 2019-09-07 14:18:53

તા.૧લી સપ્ટેમ્બરાૃથી કેન્દ્ર સરકાર દ્વારા આરટીઓના નિયમમાં ાૃધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સની  સમય મર્યાદા પૂર્ણ ાૃથયા બાદ એક વર્ષ સુાૃધીમાં લાઇસન્સ રિન્યુ. કરી દેવું પડશે, એક વર્ષ બાદ લાઇસન્સ લેવા માટે નવેસરાૃથી  પ્રક્રિયા હાાૃથ ાૃધરવી પડશે. જેમાં કાચુ લાઇસન્સ મેળવ્યા બાદ પાકુ લાઇસન્સ આપવામાં આવશે. અગાઉ લાઇસન્સની મુદત પૂર્ણ ાૃથયા બાદ દંડની રકમ લઇને પાંચ  વર્ષ  સુાૃધી રિન્યું.કરી આપવામાં આવતું હતુ.ં પરંતુ સરકારે તા.૩ાૃથી સોફ્વેટરમાં ફેરફાર  કર્યો છે.અમદાવાદ આરટીઓ એસ.પી,મુનિયાના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત ગુજરાતમાં હવેડ્રાઇવિંગ લાઇસન્સની સમય મર્યાદા પુરી ાૃથયાના એક વર્ષ સુાૃધીમાં લાઇસન્સ રિન્યું. કરાવી દેવું પડશે. એક વર્ષ બાદ કોઇપણ સંજોગોમાં લાઇસન્સ રિન્યું. કરી શકાશે નહી કારણ કે કેન્દ્ર  સરકારે એનઆઇસીના સોફ્ટવેરમાં જ લાઇસન્સ રિન્યું.ના નિયમમાં ફેરફાર કરી દીાૃધો છે. જેાૃથી ડ્રાઇવિંગ લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ ાૃથયાના એક વર્ષ બાદ લાઇસન્સ મેળવવા માટે ઓન લાઇન એપાર્ટમેન્ટ મેળવીને કાચું લાઇસન્સ મેળવવું પડશે ત્યારબાદ પાકુ લાઇસન્સ મળી શકશે.  વાહન ચાલકોને ૨૦ વર્ષની  ડ્રાઇવિંગ લાઇસન્સની મર્યાદા આપવામાં આવતી હતી. જેમાં લાઇસન્સની મર્યાદા પૂર્ણ ાૃથયાના  પાંચ સુાૃધી રિન્યુ કરી શકતા હતા. પરંતુ કેન્દ્ર સરકારે આ સમયની મર્યાદામાં ઘટોડો કરીને એનઆઇસીના સોફ્વેરમાં જ ફેરફારો કરી દીાૃધા છે. જેાૃથી લાઇસન્સની જેતે સમય મર્યાદા પૂરી ાૃથયા બાદ લાઇસન્સ એક વર્ષ સુાૃધીમાં  રિન્યુ નહી કરાવ્યું હોય તો જે તે લાઇસન્સ ાૃધારકનું લાઇસન્સ રદ  ાૃથઇ જશે. સરકાર દ્વારા અચાનક આરટીઓના નિયમોમાં ફેરફાર કરીને તુંરત અમલ કરતા હાલના સંજોગોમાં અનેક લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સની સમય મર્યાદા પૂરી ાૃથઇ છે જેની મોટી સંખ્યામાં લાઇસન્સ ાૃધારકોને અસર પહોચી છે, લોકો લાઇસન્સ રિન્યુ કરાવવા આવ્યા બાદ સમય મર્યાદાની જાણ ાૃથઇ રહી છે. કેન્દ્ર સરકારે દંડ સહીતના નવા નિયમો લાગુ કર્યા છે પરંતુ ગુજરાતમાં હજુ સરકાર દ્વારા વિચારણ કર્યા બાદ નિયમો લાગુ કરવામાં આવનાર છે. તો બીજી તરફ એનઆઇસીના સોફ્ટવેરમાં કેન્દ્ર સરકારે નવા નિયમા અપડેટ કરી દીાૃધા હોવાાૃથી હવે  એક વર્ષની સમય મર્યાદા પૂરી ાૃથઇ હોય તેવે લાઇસન્સ ાૃધારકોના લાઇસન્સ રદ ાૃથઇ જશે અને નવેસરાૃથી લાઇસન્સની પ્રક્રિયા હાાૃથ ાૃધરવાનૅો વારો આવ્યો છે.

Download Our B K News Today App



Related News