અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો : લગ્નના 10 વર્ષે ખૂલી પતિની એવી પોલ, દીકરીએ કહ્યું મારી નાંખીએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-24 18:25:33
  • Views : 532
  • Modified Date : 2019-09-24 18:25:33

પ્રેમી સાથે ભાગીને લગ્ન કરનાર યુવતીને 10 વર્ષ પછી ખબર પડી કે પતિ બાયો સૅક્સ્યુઅલ છે અને તેનો પતિ તેના સિવાય એક પુરુષને પણ પ્રેમ કરે છે. દીકરી હોવાથી સંબંધ ટકાવી રાખ્યો. જો કે બાયોસૅક્સ્યુઅલ પતિએ દીકરી પર જુલમ ગુજારતા મહિલાએ હેલ્પલાઇન 181 (અભયમ્)ની મદદ માંગી. જેને પગલે પતિએ દીકરીને મારઝુડ નહીં કરવાનું અને ઘરમાં સભ્ય વર્તન કરવાની બાંહેધરી આપી. અન્ય પુરૂષ સાથે સંબંધથી પતિ ગુપ્ત રોગનો ભોગ બન્યો હતો અને પત્ની શરીર સુખ પણ માણતી ન હતી.

Download Our B K News Today App



Related News