ભાજપનો વિકાસ પાકિસ્તાન સુધી પહોંચ્યો, પાક. નાગરિકને સક્રિય સભ્ય બનાવ્યો!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 12:32:19
  • Views : 638
  • Modified Date : 2019-09-13 12:32:19

ભાજપ દ્વારા દેશવ્યાપી સદસ્યતા અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોટા મોટા કલાકારોથી લઇ સામાન્ય લોકો ભાજપમાં જોડાઇ રહ્યાં છે. ત્યારે સદસ્યતા અભિયાન હેઠળ કચ્છમાં પાકિસ્તાની નાગરિકને જ ભાજપનો સભ્ય બનાવી દેવાયો હોવાનું સામે આવ્યું છે.

Download Our B K News Today App



Related News