અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધીઃ શું રાધનપુર બેઠક, કોંગ્રેસ ભાજપની તુતુ-મેંમે માં અપક્ષ જીતી જશે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 14:25:53
  • Views : 1030
  • Modified Date : 2019-09-22 14:25:53

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા રાધનપુર બેઠક ખાલી પડી હતી જેમાં તેની પોતાની જ મુશ્કેલીઓ વધી છે. કેમ કે, ઠાકોર સમાજ હવે અપક્ષને સહકાર આપવા તૈયારીઓ કરી રહ્યુ છે.

Download Our B K News Today App



Related News