કોડીનારના છાછર ગામે 7 વર્ષની બાળકી સાથે આધેડે દુષ્કર્મ આચર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 17:53:58
  • Views : 516
  • Modified Date : 2020-03-11 17:53:58

કોડીનારના છાછર ગામે 7 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. તાલાલાની રહેવાસી બાળકી માતા પિસા સાથે સગાઈમાં મોટીબેનના ઘરે કોડીનારના છાછર ગામે આવી હતી. જ્યાં મોટી બેનના કાકાજી સસરાએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ અંગે બાળકીએ પરિવારના સભ્યોને જાણ કરી હતી. જેથી કોડીનાર પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની અટકાયત કરી હતી.

Download Our B K News Today App



Related News