શેરબજારે મંદી પચાવી 1500 પોઇન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો નોંધાવ્યો, એનએસઈ નિફ્ટી 438 પોઈન્ટ ઉછળી 10,000ને પાર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-03-13 14:10:28
- Views : 553
- Modified Date : 2020-03-13 14:10:28
ભારતીય શેરબજારમાં ભારે અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. બજાર કામકાજ શરૂ થયાની ગણતરીની મિનિટોમાં બજારમાં 3000થી વધારે પોઈન્ટના કડાકા સાથે મંદીની સર્કિટ લાગતા બજાર કામકાજને 45 મિનિટ માટે બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે ભારતીય શેરબજારના ઈતિહાસમાં આ સૌથી મોટુ ધોવાણ હતું. જોકે 45 મિનિટ બાદ શેરબજારમાં નીચા સ્તરેથી પસંદગીના શેરોમાં વ્યાપક ખરીદદારી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1500 પોઇન્ટ એટલે કે 4.59 ટકા વધીને 34,283 જ્યારે નિફ્ટી 438 પોઇન્ટ એટલે કે 5.47 વધી 10,000ને પાર થઈ ગઈ છે. ભારતીય શેરબજારમાં 5,000 પોઇન્ટની અફરા તફરી જોવા મળી છે. મંદી બાદ ભારે તેજીને લીધે સેન્સેક્સની 30 પૈકી 27 સ્ક્રીપમાં તેજી પરત ફરી છે. લગભગ તમામ ક્ષેત્રિય ભાવાંકોમાં ભારે તેજી જોવા મળી રહી છે.આ અગાઉ બજાર ખુલતા જ 2534 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. થોડી વારમાં જ સેન્સેક્સ 3103 પોઈન્ટ ઘટીને 30,000ની સપાટી ગુમાવી દીધી હતી. બજારમાં આવેલા ઘટાડાના કારણે લોઅર સર્કિટ લગાવી દેવામાં આવી હતી. ત્યારપછી ટ્રેડિંગને 45 મિનિટ માટે રોકી દેવામાં આવ્યું હતું. ત્યારે સેન્સેક્સ 29,687ની સપાટીએ પહોંચી ગયો હતો. આ જ રીતે નિફ્ટી 852 પોઈન્ટ ઘટ્યો હતો. નિફ્ટીએ 9000ની સપાટી ગુમાવીને 8624ની સપાટીએ આવી ગયો હતો. બજાર 10 ટકા કરતા વધારે ઘટે તો લોઅર સર્કિટ લગાવવામાં આવે છે.વર્ષ 2008 બાદ પ્રથમ વખત મંદીની સર્કિટ લાગી હતીભારતીય શેરબજારમાં મંદીની સર્કીટ લાગતા 45 મિનિટ માટે બજાર કામકાજને બંધ કરવું પડ્યું છે. ગઈકાલે અમેરિકાના બજારોમાં ભારે કડાકા બાદ આજે એશિયાના બજારોમાં મોટી આર્થિક ખુવારી સર્જાઈ છે. વર્ષ 2008ની સબપ્રાઈમ કટોકટીના સમયે એટલે કે આશરે 12 વર્ષ અગાઉ ભારતીય શેરબજારમાં મંદીની સર્કિટ લાગતા બજાર કામકાજ બંધ કરવું પડ્યું હતું.
વૈશ્વિક બજારોની સ્થિતિઃ હોંગકોંગના બજારોમાં નીચા સ્તરેથી 7 ટકાની તેજી
અમેરિકાના શેરબજારો ગઈકાલ મંદીને પગલે 15 મિનિટ માટે કામકાજ બંધ કરવા પડ્યા હતા. છેલ્લે ડાઉ જોન્સ 2,352.60 પોઇન્ટ એટલે કે 9.99 ટકા ગગડી 21,200 જ્યારે એસએન્ડપી-500 260.74 પોઇન્ટ એટલે કે 9.51 ટકા ઘટીને 2,480 પર બંધ રહ્યા હતા. આ ઉપરાંત બ્રાઝીલનો બોવેસ્પા 19,631.94 પોઇન્ટ અથવા 21.29 ટકા ઘટી 72,582.53 રહ્યા હતા. આ ઉપરાંત એશિયાના બજારોમાં પણ વ્યાપક પ્રમાણમાં ધોવાણ જોવા મળતુ હતું. જોકે બાદમાં પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળે છે. હેંગસેંગના બજારોમાં નીચા સ્તરેથી સાત ટકાનો ઉછાળો આવ્યો છે. શાંધાઈનો એસઈ કોમ્પોઝીટ 24.27 પોઇન્ટ, હેંગસેંગ 358.97 પોઇન્ટ અથવા 1.47 ટકા, નિક્કી 524.96 પોઇન્ટ અથવા 2.83 ટકા અને તાઈવાન ટીએસઈસી 255.15 પોઇન્ટ અથવા 2.59 ટકા ગગડ્યા હતા. ગઈકાલે યુરોપના લગભગ તમામ શેરબજારો 10 ટકાથી વધારે ગગડ્યા હતા.સર્કિટ શું છે અને ક્યારે લાગે છેભારતીય શેરબજારમાં તેજી કે મંદીની અસાધારણ સ્થિતિને નિયંત્રિત કરવા માટે સર્કિટ ફિલ્ટર અમલી બનાવવામાં આવે છે. સેબીએ 10 ટકા, 15 ટકા અને 20 ટકા સર્કિટ નક્કી કરે છે. આ અંતર્ગત શેરબજાર નક્કી મર્યાદાથી વધારે ઘટવા પર લોઅર સર્કિટ લાગે છે. આ માટે પણ 10 ટકા, 15 ટકા અને 20 ટકા મર્યાદા નક્કી કરવામાં આવી છે. સર્કિટની શરૂઆત જુલાઈ,2001માં સેબીની માર્ગદર્શિકા બાદ થઈ હતી.સેન્સેક્સના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 4 વખત લોઅર સર્કિટ લાગી છે.સૌથી પહેલા 21 ડિસેમ્બર, 1990માં આ સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સેન્સેક્સમાં 16.19 ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડા બાદ શેરબજાર 1034.96 પર પહોંચી ગયો હતો.સેન્સેક્સમાં બીજો સૌથી મોટો ઘટાડો 28 એપ્રિલ, 1992માં થયો હતો. ત્યારે સેન્સેક્સ 12.77 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. તે સમયે શેરબજાર 3896.90 પર બંધ રહ્યો હતો.ત્રીજી સ્થિતિ 17 મે,2004માં આવી હતી. જ્યારે શેરબજારમાં 11.14 ટકાનો ઘટાડો થયો હતો. તે સમયે શેરબજારમાં 4505.16 સ્તર પર બંધ રહ્યો હતો.24મી ઓક્ટોબર,2008માં સેન્સેક્સમાં 10.96 ટકાનો ઘટાડો થયો હતો. તે સમયે શેરબજાર 8701.07 પર બંધ રહ્યો હતો.મિડકેપ, સ્મોલકેપ સહિતના તમામ ક્ષેત્રિય ભાવાંકોમાં ભારે મંદીભારતીય શેરબજારના તમામ ક્ષેત્રિય ભાવાંકોમાં મંદી જોવા મળી રહી છે. આઈટી ઈન્ડેક્સ 300 પોઇન્ટ, ઓટો ઈન્ડેક્સ 280 પોઇન્ટ, બેન્કેક્સ 205 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ 246 પોઇન્ટ ગગડ્યા હતા. આ ઉપરાંત એફએમસીજી સેક્ટરમાં પણ ભારે દબાણ જોવા મળે છે. એફએમસીજી ઈન્ડેક્સ 295.97 પોઇન્ટ ગગડ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 297 અને 301 પોઇન્ટનો ઘટાડો જોવા મળે છે.છેલ્લા 30 વર્ષમાં બજારમાં એક દિવસમાં સૌથી મોટા ઘટાડાઆજે એટલે કે 13 માર્ચના રોજ શેરબજાર 3500 પોઇન્ટ એટલે 10.70 ટકા તૂટી ગયુ હતું, જોકે બાદમાં તેમા નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 7
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 9
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 7
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 35
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 20
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 172
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 169
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 153
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 94
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 107
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 97
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 102
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 74
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 82
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 81
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 102
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 71
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 64
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 109
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 86
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 135
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 74
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 91
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 62
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 109
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 81
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 111
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 72
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 73
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 67
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 79
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 76
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 64
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 74
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 72
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 73
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 79
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 77
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 82
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 64
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 63
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 70
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 75



