રેમડેસીવર ઈન્જેકશન કૌભાંડ મામલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-01 15:25:35
  • Views : 3522
  • Modified Date : 2021-05-01 15:25:35

બનાસકાંઠા ....

 

રેમડેસીવર ઈન્જેકશન કૌભાંડ મામલો

 

બનાસકાંઠા માંથી ઈન્જેકશન કૌભાંડ માં 8 શખ્સો ઝડપાયા

 

2 રેમડેસીવર ઈન્જેકશન સાથે 8 શખ્સો જડપાયા

 

lcb ની ટીમે ડીસાથી 8 શખ્સોને ઝડપી પાડ્યા

 

ઝડપાયેલા શખ્સો 30 હજારમા એક ઈન્જેકશન વેંચતા હતા

 

અમદાવાદથી 4 શખ્સો વેચવા આવ્યા હતા ઇન્જેક્શન

 

lcbએ બાતમીને આધારે વેચવા તેમજ ખરીદવા ભેગી થયેલી ટોળકી નો પર્દાફાશ કર્યો

 

બનાસકાંઠા માં ઇન્જેક્શનના કાળા બજારમા lcb નો સપાટો

 

અમદાવાદના હર્ષ ઠક્કર સહીત અન્ય 8 શખ્સો ઝડપાયા

Download Our B K News Today App



Related News