થરાદ બસ ડેપોની જુની બસને પાલનપુર મૂકવા જતા હતા તે સમયે ટોઇંગ કરેલ જૂની બસનું સ્ટેરીંગ ફેઇલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-02 12:19:00
  • Views : 3502
  • Modified Date : 2021-05-02 12:19:52

     થરાદ બસ ડેપોની જુની બસને પાલનપુર મૂકવા જતા હતા તે સમયે ટોઇંગ કરેલ જૂની બસનું સ્ટેરીંગ ફેઇલ થઈ જતાં   બસને સાઈડમા કરવામાં આવી હતી સદનસીબે જાનહાનિ ટળી હતી થરાદ બસ ડેપોની જૂની બસને પાલનપુર મૂકવા જતા હતા તે સમયે કરણા સર અને ખોરડાની વચ્ચે ડીસા હાઇવે પર ટોચીંગ કરેલ બસનું સ્ટેરીંગ ફેલ થઈ જતા આગળ જતી બસ ઉભી રાખીને પાછળની જૂની બસને સાઈડમાં કરવામાં આવી હતી પણ સ્ટેરીંગ ફેઇલ હોવાના કારણે બસ વળી ન હતી તેના કારણે રોડ સાઈડમાં ઉતરી હતી પણ આડી થઈ જતા રોડ પર ગાડીઓને આવવા જવામાં મુશ્કેલી પડી હતી.

 

Download Our B K News Today App



Related News