કબડ્ડી ઈતિહાસના ટોપ 10 રેઈડર્સ કોણ રહ્યા ?
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-11-27 15:35:39
- Views : 111
- Modified Date : 2023-11-27 15:35:39
કબડ્ડી ભારતમાં લોકપ્રિય રમત છે. તે એક શારીરિક
કૌશલ્ય અને વ્યૂહરચના ધરાવતી ગેમ છે અને દરેક ઉંમરના લોકો તેનો આનંદ માણે છે. પ્રો
કબડ્ડી લીગની સફળતાને કારણે ભારતમાં આ રમતની લોકપ્રિયતામાં તાજેતરમાં વધારો જોવા
મળ્યો છે. ત્યારે હવે 2 ડિસેમ્બરથી કબડ્ડી લીગ સિઝન 10ની શરુઆત થવા જઈ રહી છે. જોકે તે પહેલા કબડ્ડી લીગ ઇતિહાસમાં કબડ્ડીના ટોપ 10 રેઇડર્સ કોણ રહ્યા ચાલો જાણી લઈએ કે કબડ્ડીના ઈતિહાસમાં ટોપ 10 રેઈડર્સ કોણ છે? રોહિત કુમાર : રોહિત કુમાર 2014 માં લીગની શરૂઆતથી બેંગલુરુ બુલ્સ માટે રમ્યો છે અને તે પટના પાઇરેટ્સ અને
તેલુગુ ટાઇટન્સ માટે પણ રમ્યો છે અને ટીમો માટે મુખ્ય ખેલાડી રહ્યો છે. રોહિત
કુમાર કે જેણે શ્રેષ્ઠ રેઇડર્સમાંથી એક તરીકે પોતાનું નામ બનાવ્યું છે તેણે 101 લીગ મેચોમાં કુલ 683 રેઇડ પોઇન્ટ બનાવ્યા છે. તે એક
સર્જનાત્મક ખેલાડી તરીકે ઓળખાય છે જે હંમેશા પરિસ્થિતિનો સામનો કરવા માટે નવી રીતો
વિશે વિચારે છે. વિકાસ કંડોલા : કંડોલાએ તેની સમગ્ર કબડ્ડી
કારકિર્દી દરમિયાન તેની નિર્ભીક શૈલી અને આક્રમક ચઢાઈ માટેની યોજના બનાવવા માટે
ફેમસ છે. તે તેની ઝડપી ગતિ, ચપળતા અને એક સાથે અનેક ડિફેન્ડર્સનો સામનો
કરવાની ક્ષમતા ધરાવે છે. વિકાસ કંડોલાએ અત્યાર સુધી 101 મેચમાં કુલ 732 રેઈડ પોઈન્ટ્સ મેળવ્યા છે. સચિન તંવર : સિઝન 9 પ્રો કબડ્ડી
લીગમાં પટના પાઇરેટ્સ તરફથી સચિન રમ્યો હતો. તેણે પીકેએલના ઇતિહાસમાં ટોચના 10 રેઇડર્સની યાદીમાં પોતાનો સમાવેશ કર્યો છે. કબડ્ડી ખેલાડીએ પ્રો કબડ્ડી
લીગની સિઝન 5 માં તેની પ્રો કબડ્ડી લીગની શરૂઆત કરી હતી અને 2017 માં તેની ભારતીય રાષ્ટ્રીય કબડ્ડી ટીમ માટે પણ પસંદગી કરવામાં આવી હતી.
તંવર 106 પ્રો કબડ્ડી લીગ મેચોમાં એકંદરે 781 રેઈડ પોઈન્ટનો રેકોર્ડ ધરાવે છે. અજય ઠાકુર : અજય ઠાકુર ભારતના કુશળ અને
પ્રતિભાશાળી કબડ્ડી પ્લેયર છે. 2007 થી તે ભારતીય
રાષ્ટ્રીય કબડ્ડી ટીમ અને એશિયન ગેમ્સ અને દક્ષિણ આફ્રિકા જેવી આંતરરાષ્ટ્રીય
ટુર્નામેન્ટમાં રમ્યો છે. એશિયન ગેમ્સમાં તેણે અનેક ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે
કુલ 120 મેચમાં 794 રેઈડ પોઈન્ટ
બનાવ્યા છે અને તે હજુ ચાલુ છે. ઠાકુરને પીકેએલના શ્રેષ્ઠ રેઇડર્સમાંથી એક ગણવામાં
આવે છે. નવીન કુમાર : નવીન કુમાર એક કુશળ અને ફેમસ કબડ્ડી પ્લેયર છે જેણે ભારતીય
કબડ્ડીમાં પોતાનું નામ બનાવ્યું છે. નવીન કુમારે આજ સુધી રમાયેલી 85 મેચોમાં કુલ 934 રેઈડ પોઈન્ટ મેળવ્યા સાથે તેને લીગના
શ્રેષ્ઠ રેઈડર્સમાં ગણવામાં આવે છે. નવીન કુમારે લીગમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન
કર્યું છે અને ઘણી વખત તેની ટીમને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી છે. તેને ઘણી વખત 'મેન ઓફ ધ મેચ' ખિતાબથી નવાજવામાં આવ્યો છે અને લીગના ટોચના
ખેલાડીઓમાં એક નવીન કુમારનુ પણ નામ છે. પવન સેહરાવત : પવન સેહરાવત તેની આક્રમક ચઢાઈ
કરવાની શૈલી અને તેની ટીમ માટે પોઈન્ટ મેળવવાની ક્ષમતા માટે જાણીતો છે. તેના ચપળ
અને મહેનતુ સ્વભાવે તેને માત્ર 105 મેચમાં કુલ 987 રેઈડ પોઈન્ટ સાથે ટોચના રેઈડર્સની યાદીમાં પાંચમાં સ્થાને છે. પ્રો કબડ્ડી
લીગમાં, તે ટોચના રેઇડર્સમાંનો એક રહ્યો છે, તેણે તેની ટીમ માટે સતત પોઈન્ટ બનાવ્યા અને તેમને મેચ જીતવામાં મદદ કરી. દીપક નિવાસ હુડ્ડા : દીપક નિવાસ હુડ્ડા ભારતના ફેમસ કબડ્ડી
ખેલાડી છે. તે પ્રો કબડ્ડી લીગમાં તેની રેઇડિંગ શૈલી માટે ખૂબ જ પ્રખ્યાત છે. તે
પટના પાઇરેટ્સ, તેલુગુ ટાઇટન્સ અને જયપુર પિંક પેન્થર્સ સહિત
ઘણી ટીમો માટે રમ્યો છે. દીપક નિવાસ હુડ્ડા પ્રો કબડ્ડી લીગના ઈતિહાસમાં કુલ 157 મેચોમાં 1020 રેઈડ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. તેભારતીય
રાષ્ટ્રીય કબડ્ડી ટીમનો નિયમિત સભ્ય રહ્યો છે. તેણે 2017 એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ, 2016 કબડ્ડી વર્લ્ડ કપ
અને 2016 સાઉથ એશિયન ગેમ્સ સહિત અનેક
આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે. તેણે 2016 કબડ્ડી વર્લ્ડ
કપમાં બેસ્ટ રાઈડર એવોર્ડ સહિત અનેક એવોર્ડ મેળવ્યા છે. રાહુલ ચૌધરી : રાહુલ ચૌધરી ભારતના સૌથી લોકપ્રિય કબડ્ડી ખેલાડીઓમાંનો એક
છે. પ્રો કબડ્ડી લીગની સત્તાવાર વેબસાઇટ અનુસાર, રાહુલ ચૌધરીના કુલ
રેઇડ પોઇન્ટ 1568 છે અને મેચોની કુલ સંખ્યા 153 છે. ચૌધરીએ પ્રો કબડ્ડી લીગની પ્રથમ સિઝનમાં તેલુગુ ટાઇટન્સ સાથે તેની
વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પ્રો કબડ્ડી કારકિર્દીમાં, ચૌધરીએ 2016 અને 2018 સીઝનમાં
"બેસ્ટ રાઇડર ઓફ ધ સીઝન" એવોર્ડ સહિત ઘણા પુરસ્કારો જીત્યા છે. મનિન્દર સિંહ : કબડ્ડીમાં મનિન્દર સિંઘની સફર ત્યારે શરૂ થઈ
જ્યારે તેની રાજ્યની ટીમમાં રમવા માટે તેને પસંદ કરવામાં આવ્યો અને તેણે ઝડપથી
પોતાની જાતને એક મુખ્ય ખેલાડી તરીકે સ્થાપિત કરી. 39% ટેકલ સ્ટ્રાઇક રેટ
ધરાવનાર રેઇડર માત્ર 122 મેચોમાં કુલ 1231 રેઇડ પોઈન્ટની હાસલ કરીને તમામ રેકોર્ડ તોડ્યા છે અને તે ટોપ 10 પ્લેયરમાં બીજા સ્થાને છે. રમતગમતમાં મનિન્દર સિંઘની સફળતાને કારણે તેની
ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે પસંદગી થઈ, જ્યાં તેણે ઘણી
આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું. પ્રદીપ નરવાલ : પ્રદીપ નરવાલ, જે "ડુબકી
કિંગ" તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના એક
વ્યાવસાયિક કબડ્ડી ખેલાડી છે અને ગયા વર્ષે પ્રો કબડ્ડી લીગ 2022 સીઝન 9માં યુપી યોદ્ધાસ માટે રમ્યો હતો. નરવાલે 2014માં તેનું PKL ડેબ્યૂ કર્યું હતું અને તે ઝડપથી લીગના
શ્રેષ્ઠ રેઇડર્સમાંનો એક બની ગયો હતો. લીગની શરૂઆતથી તે પટના પાઇરેટ્સ ટીમનો ભાગ
રહ્યો અને તેણે 2016 અને 2017માં પીકેએલ
ચેમ્પિયનશિપ સહિત અનેક ટાઇટલ જીતવામાં ટીમને મદદ કરી છે. 153 મેચમાંથી તેના કુલ રેઇડ પોઈન્ટ 1568 સાથે ટોચના સ્થાને
છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
WTC ફાઇનલ માટે શુભમન ગિલનો માસ્ટરપ્લાન, BCCIને આપ્યું મહત્વપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 3:39 pm
- 60
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 162
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 215
ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું ઈનામ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:05 pm
- 155
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 118
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 121
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 103
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 86
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 179
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 101
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 110
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 97
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 96
ધો.10ની બોર્ડની પરીક્ષા નહીં આપે વૈભવ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:18 pm
- 150
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 86
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 95
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 97
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 89
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 87
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 88
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 75
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 88
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 136
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 72
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 82
U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:37 pm
- 138
U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:35 pm
- 117
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 89
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 70
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 153
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 73
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 66
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 71



