US પ્રેસિડેન્ટ ઇલેક્ટ બાયડન અને તેમનાં પત્નીએ ટીવી સામે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-22 11:38:12
- Views : 391
- Modified Date : 2020-12-22 11:38:12
અમેરિકામાં વધતા કેસ અને વેક્સિનેશન અંગેની ચિંતાઓ વચ્ચે રાષ્ટ્રપતિ ઇલેકટ જો બાઈડને જાહેરમાં ફાઇઝર રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. ત્યાર બાદ તેમણે કહ્યું હતું, સાવચેત રહો, એ એકદમ સુરક્ષિત છે. બાઇડનને વેક્સિન અપાયાના કલાકો પહેલાં તેમની પત્ની જીલને પણ વેક્સિન અપાઇ હતી. બંનેને આ વેક્સિન નેવાર્ક ડેલાવેરની ક્રિસ્ટીના હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં આપવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં ટીવી કેમેરા પણ હાજર હતા.અમેરિકી રાષ્ટ્રપતિ ઇલેકટ જો બાઈડને સોમવારે ફાઇઝર કંપનીની રસી લગાવાઈ હતી. ડેમોક્રેટ પાર્ટીના આ સૌથી મોટા નેતાને કેમેરા સામે વેક્સિન આપવામાં આવી હતી. બાઈડનને હજી પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. થોડા દિવસ પછી તેને બીજો ડોઝ આપવામાં આવશે. બીજા ડોઝની તારીખ પ્રમુખ ઇલેકટની તબીબી ટીમ દ્વારા નક્કી કરવામાં આવશે. બાઈડન વેક્સિન લગાવવા પહોંચ્યા હતા ત્યારે તેમણે તબીબી ટીમને કહ્યું- હું એકદમ તૈયાર છું. વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા પછી તેમણે ત્યાં હાજર વૈજ્ઞાનિકો અને ટીમનો આભાર માન્યો. આ આપણા માટે મોટી આશા છે.
થોડા સમય પછી મીડિયા સાથેની વાતચીતમાં બાયડને કહ્યું- હું દરેકને ખાતરી આપવા માગું છું કે વેક્સિનેશનથી ડરવાની જરૂર નથી. મારી પત્ની જીલે પહેલેથી જ આ વેક્સિન લગાવી છે. તમારે આપણા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો પર વિશ્વાસ રાખવો જોઈએ.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજી સુધી કોરોના વેક્સિન લગાવી નથી. ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસે શુક્રવારે તેમણે પત્નીની સાથે વેક્સિન લગાવી હતી. ટ્રમ્પની ટીમે પણ આ બાબતે કોઈ માહિતી આપી નથી કે વેક્સિનને લઈને સૌથી વધુ ચર્ચાયેલા ટ્રમ્પ આખરે આ ડોઝ લેશે કે નહીં. વ્હાઇટ હાઉસના પ્રેસ- સેક્રેટરી કેલી મેક્કેનીએ શુક્રવારે કહ્યું- અમારી પાસે અત્યારે આ વિશે કોઈ માહિતી નથી.અમેરિકાના ત્રણ પૂર્વ પ્રેસિડેન્ટ્સ બિલ ક્લિન્ટન, જ્યોર્જ બુશ જુનિયર અને બરાક ઓબામાએ કહ્યું હતું કે તેઓ ટીવી પર લાઈવ ઈવેન્ટ દરમિયાન વેક્સિનેશન લગાવી શકે છે. આ કવાયતનો હેતુ એ છે કે લોકોને લઈને આશંકાઓ અને તેમના ડરને દૂર કરવો. બિલ ક્લિન્ટન, જ્યોર્જ બુશ જુનિયર અને બરાક ઓબામાએ કહ્યું હતું કે ટીવી પર લાઇવ ઇવેન્ટ દરમિયાન તેઓ વેક્સિનેશન કરાવશે.
ગયા મહિને સર્વે એજન્સી ગેલઅપે એક મતદાન કર્યું હતું. આમાં અમેરિકન લોકો પાસેથી વેક્સિન વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. લગભગ 40% અમેરિકનોએ સર્વેમાં કહ્યું હતું કે તેને વેક્સિન વિશે થોડો ડર અને આશંકાઓ છે. આ લોકોને ડર છે કે એનાથી આડઅસર અને રિએકશન થઈ શકે છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 69
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 198
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 126
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 125
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 140
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 95
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 106
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 85
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 97
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 91
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 69
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 410
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 95
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 93
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 65
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 101
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 69
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 71
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 66
ડોનાલ્ડ ટ્રમ્પના 'બોર્ડ ઓફ પીસ' સાથે જોડાતા કેમ ખચકાઈ રહ્યું છે ભારત? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:42 pm
- 69
USAની દાદાગીરીથી યુરોપ પણ કંટાળ્યું! ટ્રમ્પના ભાષણ બાદ ફોડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:49 pm
- 71
ગ્રીનલેન્ડ અમેરિકાનું શાસન સ્વીકારી લે તો શું...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:47 pm
- 67
હિંદ મહાસાગરના ટાપુ પર ડોનાલ્ડ ટ્રમ્પની...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:36 pm
- 73
અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:20 pm
- 115
ટ્રમ્પના 'ગાઝા પીસ બોર્ડ'ને ફ્રાંસના પ્રમુખે બતાવ્યો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:19 pm
- 71
વ્હાઇટ હાઉસમાં લંચ કરીને ખુશ હતા આસિમ મુનિર, હવે ટ્રમ્પે માંગી લીધી...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:12 pm
- 76
પશ્ચિમી દેશોના ઝઘડામાં ચીન-રશિયાને...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:43 pm
- 63
બાંગ્લાદેશમાં વધુ બે હિન્દુઓની હત્યા : બ્રિટિશ સાંસદો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:41 pm
- 71
હવે QR કોડ સ્કેન કરો અને ઓળખો દવા અસલી છે કે...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:25 pm
- 87
ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને...
- by Yogesh
- January 17, 2026, 1:56 pm
- 66
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 76
આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 11:50 am
- 209
ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 12:51 pm
- 160
હાર્વર્ડમાં ભણવા માગતા વિદેશી વિદ્યાર્થીઓને મોટો ઝટકો, ટ્રમ્પે વિઝા...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:54 am
- 102
રશિયામાં મોટી દુર્ઘટના, બ્રિજ ધસી પડતાં ટ્રેન પાટા પરથી ખડી પડી, 7ના મોત,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:16 am
- 86
બલુચિસ્તાનના સોરાબ શહેર પર બળવાખોર બલોચ આર્મીનો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:14 am
- 98
ટ્રમ્પે ચીનથી આયાત થતા એલ્યુમિનિયમ સ્ટીલ પરનો ટેરિફ વધારી 50 ટકા...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:11 am
- 120
યુએસમાં ચીની છાત્રોના વીઝા રદ કરવાની ખબરો વચ્ચે, શું ચીની રાષ્ટ્રપતિ શી...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:07 am
- 68
શ્રીલંકા: બસ લપસીને ખાડામાં ખાબકી, 21 લોકોના મોત; 30 થી વધુ લોકો...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:18 pm
- 83
સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો, વિશ્વ બેંકે હાથ ઊંચા કર્યા,...
- by B.K.NEWS DAINIK
- May 9, 2025, 4:58 pm
- 107
'કોઈ ને કોઈ રીતે ભારત-પાકિસ્તાન...' પહલગામ હુમલા બાદ તંગદિલી વચ્ચે ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:39 pm
- 307
શેરબજારમાં તીવ્ર કડાકાના પગલે ડોલર સામે રૂપિયો તૂટીને 86 નજીક...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:36 pm
- 79
ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:21 pm
- 79
ભારત પ્રત્યે પ્રેમ છલકાયો સેમ ઓલ્ટમેનનો: ઇન્ડિયાની ટીશર્ટમાં ક્રિકેટ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 5:49 pm
- 85
ટ્રમ્પની ટેરિફ નીતિથી દુનિયાભરમાં હડકંપ: કેનેડા-ચીન સહિત જુઓ કોણે શું જવાબ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:38 pm
- 84
મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:32 pm
- 76
'રોમાન્સ ખતમ કે બ્રેક અપનો મતલબ દુષ્કર્મનો મામલો નથી..' સુપ્રીમ કોર્ટનું...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:29 pm
- 74
જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:08 pm
- 73



