UNICEFના રિપોર્ટ પ્રમાણે 2030 સુધી ભારતમાં 30 કરોડથી વધુ સ્નાતકો હશે, પરંતુ અડધાથી વધુની હાલત ખરાબ હશે :

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-12 18:18:55
  • Views : 468
  • Modified Date : 2019-11-12 18:18:55

UNICEFની સ્કિલ ડેવલપમેન્ટ પર રજૂ થયેલા અહેવાલ મુજબ 2030 સુધી ભારતમાં 30 કરોડથી વધુ સ્નાતક હશે જેમાં અડધાંથી વધુ પાસે રોજગાર મેળવી શકે એટલી કુશળતા પણ નહી હોય. UNICEFનાં એક્ઝીક્યુટીવે પ્રેસને આપેલા નિવેદનમાં કહ્યું કે દક્ષિણ એશિયા ક્ષેત્રમાં દરરોજ એક લાખ યુવાનો દક્ષિણ એશિયાના લેબર માર્કેટમાં દાખલ થાય છે પરંતુ તેમાં અડધા પાસે એકવીસમી સદીમાં કામ કરવા લાયક કૌશલ્ય જ નથી.

Download Our B K News Today App



Related News