ટીવીમાં ખૂબ જાણીતી ‘કિન્નર બહૂ’એ બોલ્ડનેસમાં ઇન્સટામાં ચર્ચિત ઉર્ફી જાવેદને મૂકી પાછળ, ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને મચાવ્યો તહેલકો

  • Published By :
  • Published Date : 2022-09-11 13:50:54
  • Views : 252
  • Modified Date : 2022-09-11 13:53:47

એક્ટ્રેસ રૂબીના દિલૈક પોતાની ખૂબસુરતીથી ફેન્સના દિલો પર રાજ કરે છે. તેવામાં પાછલા કેટલાંક સમયથી રૂબીના દિલૈકની ફેશન સેંસમાં કેટલોક બદલાવ જોવા મળી રહ્યો છે. જેને જોયા બાદ ફેન્સનું કહેવું છે કે તે બોલ્ડનેસના મામલે હવે ઉર્ફી જાવેદને પણ પાછળ છોડવા માટે તૈયાર છે.રૂબીના દિલૈક છેલ્લા કેટલાક સમયથી તેના બોલ્ડ લુક ફેન્સ સાથે શેર કરી રહી છે. રૂબીનાના આ અંદાજને જોયા બાદ તેના ફેન્સમાં એવી ચર્ચા છે કે એક્ટ્રેસએ હવે નક્કી કર્યું છે કે તે ઉર્ફી જાવેદને બોલ્ડનેસ અને ડેરિંગ લુકના મામલે પાછળ છોડી દેશે. 

થોડા સમય પહેલા રૂબીનાએ તેનું આ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું જે ટોક ઓફ ધ ટાઉન બની રહ્યું હતું. આ દરમિયાન રૂબીનાએ બ્લેક કલરના નેટ આઉટફિટ્સમાં પોતાના હુસ્નનો જલવો વિખેર્યો છે. રૂબીનાનો આ લુક જોઈને બધા ચોંકી ગયા.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139