તાજમહેલ સૌથી વધુ કમાણી કરનાર ASI સંરક્ષિત સ્મારક, છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ ટિકિટ વેચાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-04 16:56:46
  • Views : 57
  • Modified Date : 2025-04-04 16:56:46

 ભારત સરકાર દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ તાજમહેલ છેલ્લા પાંચ વર્ષોમાં ટિકિટ વેચાણ દ્વારા  ASI-સંરક્ષિત સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરનાર સ્મારક રહ્યુ છે.

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને ગુરુવારે રાજ્યસભામાં પૂછવામાં આવ્યું હતું કે, 'ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ છેલ્લા પાંચ વર્ષોમાં વિવિધ સ્મારકોમાં પ્રવેશ ટિકિટના વેચાણમાંથી કેટલી રકમ મેળવી છે. વર્ષ પ્રમાણે અને સ્મારકવાર માહિતી આપવી અને છેલ્લા પાંચ વર્ષમાં કયા સ્મારકોએ પ્રવેશ ટિકિટના વેચાણ દ્વારા સૌથી વધુ આવક મેળવી છે?' આ પ્રશ્નનો તેમણે લેખિતમાં જવાબ આપ્યો હતો. 

Download Our B K News Today App



Related News