ક્રિસમસ પર ફૂડ સેન્ટર ચલાવતા ફેનને આપી સરપ્રાઇઝ, સોનુ સુદને જોઈ ફેન રહી ગયો દંગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-26 13:56:44
  • Views : 417
  • Modified Date : 2020-12-26 13:56:44

    એક્ટર સોનુ સુદ પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો એક પણ મોકો જવા દેતો નથી. પછી તે સોશિયલ મીડિયા હોય કે રિયલ લાઇફ, ક્રિસમસના દિવસે સોનું હૈદરાબાદના બેગમપેટ પહોંચ્યો, અને એ પણ માત્ર તેના ફેનને સરપ્રાઇઝ આપવા,જે બેગમપેટના રસ્તા પર એક ફૂડ સ્ટોલ ચલાવે છે. તેના આ ફેનનું નામ અનિલ છે. અનિલે તેના ફૂડ સેન્ટરનું નામ લક્ષ્મી સોનુ સુદ ફાસ્ટ ફૂડ સેન્ટર રાખ્યુ છે.સોનુંને અચાનક પોતાના સ્ટોલ પર જોઈ અનિલ દંગ રહી ગયો હતો. તેણે સોનુનુ જોરદાર સ્વાગત કર્યુ અને તેની આરતી પણ ઉતારી, જોકે સોનુએ પણ ફેનના હાથની બનાવેલી વાનગી ટેસ્ટ કરી હતી..

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138