કૂવામાં કૂદીને વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-12-16 20:22:05
  • Views : 331
  • Modified Date : 2022-12-16 20:22:05

સતના (મધ્યપ્રદેશ) 

મધ્યપ્રદેશના સતના જિલ્લામાં એક 16 વર્ષીય યુવતીએ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે રામનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જુડવાણી ગામમાં 16 વર્ષીય પ્રાચી મિશ્રાએ અગમ્ય કારણોસર કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

Download Our B K News Today App



Related News