મજબૂતાઇની પોલ ખુલી : PM મોદી દ્વારા ઉદઘાટનના પાંચમા જ દિવસે બુંદેલખંડ એક્સપ્રેસવે ધોવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-22 11:29:36
  • Views : 243
  • Modified Date : 2022-07-22 11:29:36

મજબૂતાઇની પોલ ખુલી : PM મોદી દ્વારા ઉદઘાટનના પાંચમા જ દિવસે બુંદેલખંડ એક્સપ્રેસવે ધોવાયો

બુંદેલખંડ એક્સપ્રેસવે ખુલ્લો મુકાયાને 5 દિવસ પણ નથી થયા ત્યાં પહેલા વરસાદમાં જ આ એક્સપ્રેસવેની મજબૂતાઇની પોલ ખુલી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જુલાઇએ જાલૌનમાં એક્સપ્રેસવેનું ઉદઘાટન કર્યું હતું.

બુધવારે રાત્રે ભારે વરસાદને પગલે જાલૌનમાં એક્સપ્રેસવેના 195 કિ.મી.ના થાંભલા નજીક એક સ્થળે રોડ ધોવાઇ ગયો છે. તેનો વીડિયો સામે આવતા જ વિપક્ષોએ સોશિયલ મીડિયા પર શાબ્દિક પ્રહાર કર્યા.

 

Download Our B K News Today App



Related News