સોના અને ચાંદીમાં મજબૂતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-12-30 18:19:58
  • Views : 214
  • Modified Date : 2022-12-30 18:19:58

તા.૩૦ સોમવારે બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મોડી રાત સુધી સોના-ચાંદીના ભાવમાં ફેરફાર થતો રહે છે.
સોનાનો ભાવ 54575 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચાંદી 65300 રૂપિયા પ્રતિ કિલો.
ચાંદીનો સિક્કો 750 રૂપિયા પ્રતિ નંગ.

Download Our B K News Today App



Related News