ખેડૂત આંદોલનના સપોર્ટર સોનુ સૂદની નવી ફિલ્મ 'કિસાન' અનાઉન્સ થઇ, બિગ બીએ શુભેચ્છા આપી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-04 14:37:02
  • Views : 419
  • Modified Date : 2021-01-04 14:37:02

    એક્ટર સોનુ સૂદ જે આ મહામારીમાં લોકોની મદદ કરીને મસીહા બની ગયો છે તેની નવી ફિલ્મ અનાઉન્સ થઇ છે. 'કિસાન' નામની ફિલ્મનું અનાઉન્સમેન્ટ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર કર્યું છે. 'કિસાન' ફિલ્મને 'શૂલ' ફેમ ડિરેક્ટર ઈ નિવાસ ડિરેક્ટ કરવાના છે. ફિલ્મના પ્રોડ્યુસર 'ડ્રીમ ગર્લ'થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરનારા રાજ શાંડિલ્ય છે.બિગ બીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'કિસાન ફિલ્મને શુભેચ્છા, ડિરેક્ટર ઈ નિવાસ અને એક્ટર સોનુ સૂદ.' આના પર સોનુ સૂદે વળતો જવાબ આપી અમિતાભનો આભાર માન્યો હતો.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139