માઉન્ટ આબુમાં સતત 10મા દિવસે પણ જામ્યો બરફ; પંજાબ-હરિયાણા, છત્તીસગઢ અને બિહારમાં કોલ્ડ વેવનું અલર્ટ.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-24 13:20:12
- Views : 550
- Modified Date : 2020-12-24 13:20:12
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીમાં મળેલી થોડી રાહત બાદ પારો ફરી ગગડી શકે છે. હવામાનશાસ્ત્રીએ પંજાબ-હરિયાણા, છત્તીસગઢ અને બિહાર જેવાં મેદાનીય રાજ્યોમાં કોલ્ડ વેવની શક્યતાઓ છે. પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને ઉત્તર-પૂર્વથી આવતા ઠંડા પવનોને કારણે આજથી ફરી ઠંડીમાં વધારો થઈ શકે છે.પવનની દિશા બદલાતી રહેતી હોવાને કારણે છત્તીસગઢની રાજધાની રાયપુર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે. બુધવારે રાજ્યમાં ક્યાંય પણ શીત લહેર જેવી સ્થિતિ ન હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારથી રાજ્યમાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફરીથી ઠંડીમાં વધારો કરશે. સરગુજા અને બિલાસપુરમાં રાતથી જ કોલ્ડ વેવ જોવા મળી શકે છે. મેદાનીય વિસ્તારો અને બસ્તરમાં એકાદ-બે દિવસ પછી ઠંડી વધે એવી સંભાવના છે.
દેશના ઉત્તરીય ભાગમાં બરફવર્ષાને કારણે રાજસ્થાન સહિત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. સતત છ દિવસ તાપમાન માઈનસમાં નોંધાયા બાદ બુધવારે અહીં પારો પ્લસમાં આવ્યો છે. છેલ્લા 10 દિવસથી, માઉન્ટ આબુ પર સવારે ઝાકળનાં ટીપાં બરફમાં ફેરવાઈ રહ્યાં છે. બુધવારે અહીં લઘુતમ તાપમાન 0.4 ડીગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 21 ડીગ્રી નોંધાયું હતું.
દિલ્હીના લોધી રોડ પર લઘુતમ તાપમાન 3.5 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અહીં આવનારા 4-5 દિવસ માટે તાપમાનનો પારો 3થી 4 ડીગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. પશ્ચિમી પવનોને કારણે દિલ્હીમાં ઠંડી ચાલુ રહેવાની સંભાવના છે. ભોપાલમાં રાત્રે ઠંડી રહે છે. અહીં દિવસમાં દક્ષિણ-પૂર્વથી પવન ફૂંકાય છે, જ્યારે સાંજ થતાં જ એ બદલાઈને ઉત્તરપૂર્વનો થઈ જાય છે. ભોપાલમાં બુધવારે રાતનું તાપમાન 9.6 ડીગ્રી નોંધાયું હતું.તત બીજા દિવસે હરિયાણાના હિસારમાં તાપમાન 2.7 ડીગ્રી નોંધાયું હતું. કેટલાક વિસ્તારોમાં સવારે ઝાકળ પણ જામ્યું હતું. ધુમ્મસને કારણે કરનાલમાં વિઝિબિલિટી ઘટીને 50 મીટર હતી. રોહતકમાં દિવસનો પારો 17.8 ડીગ્રી પર રહ્યો, જે સામાન્ય કરતાં 4 ડીગ્રી નીચે છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે હાડ થીજવતી ઠંડી 25 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ દરમિયાન કોલ્ડ વેવની પણ શકયતા છે.
હવામાનશાસ્ત્રીઓએ આગામી બે દિવસ પંજાબના તમામ જિલ્લાઓમાં કોલ્ડ વેવની ચેતવણી આપી છે, જેને કારણે રાત્રે ભારે ઠંડી પડશે. રાજ્યનું સરેરાશ તાપમાન રાતના સમયે 3થી 5 ડીગ્રી અને દિવસના સમયે 20 ડીગ્રી આસપાસ નોંધાયું છે. પંજાબના વિવિધ જિલ્લાઓમાં 27 ડિસેમ્બરે વરસાદ પાડવાની સંભાવના છે. આમાં દોઆબા અને અમૃતસર ક્ષેત્રનો સમાવેશ થાય છે. પંજાબના લુધિયાણા 2.8 ડીગ્રી તાપમાન સાથે સૌથી ઠંડું રહ્યું હતું.
પટના સહિત બિહારના ઘણા વિસ્તારોમાં હવામાનશાસ્ત્રીઓએ ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. આ સમય દરમિયાન 10થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ઠંડા પવન ફૂંકાશે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનને કારણે પટના સહિત બિહારના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસ ફેલાયું છે. બુધવારે છપરા, દરભંગા અને મુઝફ્ફરપુરમાં કોલ્ડ ડે રહ્યું. ગયામાં રાત સૌથી ઠંડીની રહી હતી અને ફારબીસગંજમાં દિવસ સૌથી ગરમ રહ્યો હતો.ઝારખંડમાં હાલમાં 29 ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડશે. તાપમાનના પારામાં 2 ડીગ્રીનો વધારો થયો છે. બે દિવસ બાદ 26 ડિસેમ્બરે મહત્તમ તાપમાનમાં હજી વધારો થશે. કેટલાંક સ્થળોએ હળવો વરસાદ પણ પડી શકે છે. બુધવારે રાંચીમાં મહત્તમ તાપમાન 25 ડીગ્રી નોંધાયું હતું.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 133
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 130
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 130
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 107
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 93
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 98
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 73
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 98
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 77
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 87
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 100
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 83
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 89
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 90
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 72
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 74
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 89
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 92
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 85
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 94
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 94
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 116
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 146
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 125
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 90
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 92
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 67
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 80
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 74
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 75
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 69
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 105
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 64
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 68
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 62
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 94
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 60
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 97
જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ...
- by B.K.NEWS DAINIK
- December 8, 2025, 10:40 am
- 70
બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:13 pm
- 545
દુખદ / વિજય રુપાણી પહેલા આ તારીખે લંડન જવાના હતા, આ કારણે બે વાર ટિકિટ કરાવી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:06 pm
- 185
અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:09 pm
- 81
શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:57 am
- 138
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:52 am
- 84



