સલમાન ખાનને મળશે Y+ સુરક્ષા : લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
- Published By : PIYUSH PARMAR
- Published Date : 2022-11-01 16:21:09
- Views : 311
- Modified Date : 2022-11-01 16:21:09
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને મુંબઈ પોલીસ તરફથી Y+ સિક્યોરિટી આપવામાં આવી છે. સલમાન ખાનને
લાંબા સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી. આ જ કારણે સલમાનની સુરક્ષામાં
વધારો કરવામાં આવ્યો છે. સલમાનને પહેલા X કેટેગરીની સિક્યોરિટી આપવામાં આવતી હતી. સલમાન
સાથે હવે 11 સુરક્ષાકર્મીઓ 24 કલાક રહેશે, નોંધનીય છે કે પંજાબી સિંગર મૂસેવાલાની હત્યા
પાછળ બિશ્નોઇ ગેંગનો હાથ છે. આ જ ગેંગે સલમાન ખાનને ધમકી આપી છે.સલીમ ખાન 5 જૂનના સવારના સાડા સાત વાગ્યે પોતાના બોડીગાર્ડની સાથે બેન્ડસ્ટેન્ડ
વોક માટે ગયા હતા. કસરત અને વોકિંગ કર્યા પછી તેઓ પોતાની રોજિંદી બેસવાની બેન્ચ પર
બેસવા ગયા. એ સમયે તેમના બોડીગાર્ડ શ્રીકાંત હેગિસ્ટને એક પત્ર મળ્યો હતો. સલીમ
ખાને પત્ર ખોલીને વાંચ્યો હતો જે તેમને અને પુત્ર સલમાન ખાનને સંબોધીને લખવામાં
આવ્યો હતો. સલીમ ખાન,
સલમાન ખાન ટૂંક સમયમાં તમારા હાલ મૂસેવાલા જેવા થશે, એવું લખવામાં આવ્યું હતું. સલીમ ખાને પોલીસનો સંપર્ક કર્યો હતો અને
બાંદ્રામાં ફરિયાદ કરી હતી. થોડા દિવસ બાદ એ વાત સામે આવી હતી કે લોરેન્સ ગેંગે
પબ્લિસિટી માટે સલમાનને ધમકી આપી હતી.
સલમાન
ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સેલ્ફ પ્રોટેક્શન માટે ગન લાઇસન્સ
આપવામાં આવ્યું હતું. સલમાન ખાને ધમકી મળ્યા બાદ કારને બુલેટપ્રૂફ કરાવી હતી.
બુલેટપ્રૂફ ટોયોટા લેન્ડ ક્રૂઝરની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. આ કારમાં 4461 cc એન્જિન તથા 262 BHPનો મહત્તમ પાવર છે. સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ પહેલાં લોરેન્સ
બિશ્નોઇ ગેંગે સલમાન ખાનને મારવા માટે પ્લાન B તૈયાર કર્યો હતો. આ પ્લાનને ગોલ્ડી બરાડ, કપિલ પંડિત લીડ કરતા હતા. પંજાબ પોલીસે
શૂટર કપિલ પંડિતની ત્રણ દિવસ પહેલાં જ ભારત-નેપાળ બોર્ડર પર ધરપકડ કરી હતી.
પૂછપરછમાં કપિલ પંડિતે તમામ વાતો કહી હતી. મુંબઈના વાજે વિસ્તારમાં પનવેલમાં કપિલ
પંડિત, સંતોષ જાધવ, દીપક પુંડી તથા અન્ય બે શૂટર્સે ભાડે રૂમ
લીધો હતો. પનવેલમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું ફાર્મહાઉસ છે. તે ફાર્મહાઉસના
રસ્તામાં જ લોરેન્સના શૂટર્સે રેકી કરીને રૂમ ભાડે લીધો હતો. તેઓ અહીંયા દોઢ મહિનો
રોકાયા હતા. લોરેન્સના આ તમામ શૂટર્સ પાસે સલમાન પર હુમલો કરવા માટે ગન તથા કારતૂસ
પણ હતા. શૂટર્સને એ વાતની જાણ હતી કે હિટ એન્ડ રન કેસમાં નામ આવ્યા બાદ સલમાન
ખાનની કારની સ્પીડ ઘણી જ ઓછી છે. પનવેલમાં જ્યારે પણ સલમાન આવે છે તો તેની સાથે
બૉડીગાર્ડ શેરા હોય છે.
એટલું જ નહીં શૂટર્સે રેકી કરી હતી કે સલમાન ખાન પનવેલના કયા રસ્તેથી ફાર્મહાઉસ જાય છે. શૂટર્સે ફાર્મહાઉસના સુરક્ષાગાર્ડ્સ સાથે એક્ટરના ચાહક બનીને મિત્રતા કરી લીધી હતી. આ રીતે શૂટર્સ સલમાનની તમામ ગતિવિધિ પર ધ્યાન રાખી શકતા હતા. આ સમય દરમિયાન સલમાન ખાન બે વાર ફાર્મહાઉસ આવ્યો હતો, પરંતુ બિશ્નોઇ ગેંગ અટેક કરી શકી નહોતી.લોરેન્સ ગેંગે સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતને પણ ધમકી આપી હતી. ગેંગે ધમકી આપતા પત્રમાં કહ્યું હતું, 'દુશ્મનનો મિત્ર દુશ્મન જ હોય છે. અમે કોઈને છોડીશું નહીં. તારા પરિવારને પણ નહીં. સિદ્ધૂ મૂસેવાલાના જે હાલ કર્યા તેવા તારા પણ કરીશું.'
લોરેન્સ બિશ્નોઈએ સલમાનને કાળિયાર હરણ કેસમાં
જાનથી મારી નાખવાની ધમકી આપી હતી,
કારણ કે બિશ્નોઈ
સમાજ કાળિયાર હરણને પવિત્ર માને છે. ફિલ્મ 'રેડી'ના શૂટિંગ સમયે લોરેન્સે સલમાન પર હુમલો કરવાનું
કાવતરું ઘડ્યું હતું, પરંતુ સફળ થયો નહીં.
જેલમાં બંધ ગેંગસ્ટર બિશ્નોઈએ 2021માં સુરક્ષા
એજન્સીને પૂછપરછમાં સલમાનની હત્યાના ષડ્યંત્રની વાત કબૂલી હતી. તેણે કહ્યું હતું
કે સલમાનને મારવા માટે તેણે રાજસ્થાનના ગેંગસ્ટર સંપત નેહરાને કહ્યું હતું.
ત્યારબાદ સંપત મુંબઈ ગયો હતો. તેણે સલમાનના ઘરની રેકી પણ કરી હતી. ત્યારબાદ પણ
બિશ્નોઇ ગેંગે હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થયા નહોતા.
Related News
દિગ્ગજ નેપાળી અભિનેતા સુનીલ થાપાનું...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:49 pm
- 93
બોલિવૂડમાં કોમવાદ મુદ્દે વિવાદ બાદ એઆર રહેમાનની...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:50 pm
- 430
શાહરુખ ખાનના ચાહકો માટે ગુડ...
- by Yogesh
- January 17, 2026, 2:09 pm
- 109
બોલિવૂડમાં સાંપ્રદાયિક્તા? એ આર રહેમાનના નિવેદન બાદ...
- by Yogesh
- January 17, 2026, 1:43 pm
- 105
16 વર્ષમાં લગ્ન, 17એ માતા, આ ગુજરાતી અભિનેત્રીએ પહેલી જ ફિલ્મથી બનાવી હતી...
- by B.K.NEWS DAINIK
- June 8, 2025, 12:18 pm
- 211
દિગ્ગજ અભિનેતાની ટિપ્પણી બાદ દક્ષિણના બે રાજ્યો વચ્ચે ભાષાને લઈને વિવાદ,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 11:06 am
- 159
રણબીર કપૂરની 'રામાયણ'માં મહાદેવનો રોલ નિભાવશે મોહિત રૈના? ફેન્સમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 11:04 am
- 161
શ્રીલીલાની 'હલદી'ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:59 am
- 109
સ્મૃતિ ઇરાનીએ સિક્યોરિટી સાથે ક્યોંકિ સાસનું શૂટિંગ શરૂ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:21 am
- 173
અમિતાભ બચ્ચનની ફિલ્મની અભિનેત્રીની હત્યા થઈ હતી, 22 વર્ષ પછી થયો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:57 pm
- 110
બોક્સ ઓફિસ પર 'છાવા'નું તોફાન, ફિલ્મે 23 દિવસમાં કરી રેકોર્ડ બ્રેક...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 2:49 pm
- 88
ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, જાણો...
- by B.K.NEWS DAINIK
- February 4, 2025, 5:17 pm
- 93
અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ લગ્નને લઈ...
- by B.K.NEWS DAINIK
- July 10, 2024, 5:07 pm
- 137
આજે 3 જુલાઈના રોજ ભારતી સિંહ પોતાનો 40મો જન્મદિસ મનાવી...
- by B.K.NEWS DAINIK
- July 3, 2024, 2:03 pm
- 119
ઐશ્વર્યા રાય બચ્ચનને હાથમાં ફ્રેક્ચર! ફેન્સ થયા ...
- by B.K.NEWS DAINIK
- May 16, 2024, 11:42 am
- 211
સોસિયલ મીડિયા પર અદિતી રાવ હૈદરીના ખૂબ વખાણ થઈ રહ્યા...
- by B.K.NEWS DAINIK
- May 16, 2024, 10:32 am
- 151
વેબ સિરીઝથી 14 વર્ષ પછી કમ બેક કરી રહેલા ફરદીન ખાન, હીરામંડી ટ્રેલર થયું...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 4:49 pm
- 227
સંજય લીલા ભણસાલીનો OTT પ્રોજેક્ટ 'હીરામંડીઃ ધ ડાયમંડ બજાર' હીરામંડી’ના...
- by B.K.NEWS DAINIK
- April 6, 2024, 3:03 pm
- 443
ગુજરાતના ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘The Sabarmati Report’નું ટીઝર...
- by B.K.NEWS DAINIK
- March 29, 2024, 1:28 pm
- 428
કંગુઆ ફિલ્મનું ટિઝર જોઈને ફ્રેન્ડ્સ થયા...
- by B.K.NEWS DAINIK
- March 20, 2024, 1:17 pm
- 436
એમેઝોન પ્રાઇમ વીડિયોએ મિર્ઝાપુરની ત્રીજી સીઝનની પ્રથમ ઝલક શેર...
- by B.K.NEWS DAINIK
- March 20, 2024, 1:00 pm
- 251
સાપ અને સાપનું ઝેર સપ્લાય કરવાના કિસ્સાએ YouTuber અને Bigg Boss OTT 2 વિજેતા એલ્વિશ...
- by B.K.NEWS DAINIK
- March 19, 2024, 1:25 pm
- 460
‘હનુમાન’ ફિલ્મ આવતી કાલે OTT પર રીલીઝ...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 4:12 pm
- 608
બોલિવૂડની અભિનેત્રી આલિયાએ મનાવ્યો 31મો જન્મ...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 4:05 pm
- 148
અમિતાભ બચ્ચનની તબિયત લથડી,હોસ્પિટલમાં કરાયા...
- by B.K.NEWS DAINIK
- March 15, 2024, 3:40 pm
- 512
ગુજરાતી અભિનેત્રી જાનકી અજય દેવગન સાથે બોલિવુડ ફિલ્મમાં જોવા...
- by B.K.NEWS DAINIK
- March 13, 2024, 3:02 pm
- 172
મીરા ચોપરાએ રક્ષિત કેજરીવાલ સાથે કર્યા...
- by B.K.NEWS DAINIK
- March 13, 2024, 1:28 pm
- 137
સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો 'સુપરસ્ટાર સિંગર'ની સીઝન 3માં નાના બાળકે...
- by B.K.NEWS DAINIK
- March 11, 2024, 2:15 pm
- 161
શાહરૂખ ખાને અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં શાનદાર માહોલ બનાવ્યો,...
- by B.K.NEWS DAINIK
- March 5, 2024, 5:11 pm
- 127
સારા અલી ખાન ક્રાંતિકારી મહિલાના રોલમાં, “એ વતન મેરે વતન”, ટ્રેલર થયુ...
- by B.K.NEWS DAINIK
- March 4, 2024, 4:47 pm
- 146
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેરેમની 1-3 માર્ચ દરમિયાન જામનગરમાં...
- by B.K.NEWS DAINIK
- March 1, 2024, 3:32 pm
- 140
રામ ચરણની ‘ગેમ ચેન્જર’ ક્યારે રિલીઝ...
- by B.K.NEWS DAINIK
- February 24, 2024, 2:49 pm
- 175
બોલીવુડની જાણીતી અભિનેત્રી રકુલ પ્રીત પહોંચી...
- by B.K.NEWS DAINIK
- February 24, 2024, 2:44 pm
- 163
અનીસ બઝમીએ જણાવી વાત, વિદ્યા બાલન ભૂલ ભુલૈયા 2 નો ભાગ કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 13, 2024, 1:12 pm
- 141
અભિનેત્રી જયાપ્રદાને શોધી રહી છે પોલીસ ! 7મી વખત વોરંટ...
- by B.K.NEWS DAINIK
- February 13, 2024, 1:06 pm
- 132
રાહુલ અને દિશાની દીકરીની જ ચર્ચા થઈ રહી...
- by B.K.NEWS DAINIK
- February 13, 2024, 12:57 pm
- 148
શમિતા શેટ્ટીએ ગુજરાતી વ્યંજનનો માણ્યો સ્વાદ, ફેસ પર છલકાઈ...
- by B.K.NEWS DAINIK
- February 8, 2024, 3:44 pm
- 157
ઈશા દેઓલે તેમની પુત્રીના નામ ‘રાધ્યા’ અને ‘મીરાયા’ કેમ રાખ્યા...
- by B.K.NEWS DAINIK
- February 7, 2024, 4:31 pm
- 199
વાયુસેનાએ દીપિકા પાદુકોણ અને રિતિક રોશનને આપી કાનૂની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2024, 4:22 pm
- 175
ઈશા અને ભરતના છૂટાછેડાની ચર્ચાઓએ જોર...
- by B.K.NEWS DAINIK
- February 7, 2024, 4:16 pm
- 149
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા...
- by B.K.NEWS DAINIK
- January 21, 2024, 4:11 pm
- 155
ટ્રેડિશનલ આઉટફિટમાં આલિયા ભટ્ટે લુટી લાઈમ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2024, 3:52 pm
- 171
પ્રભાસે અયોધ્યા રામ મંદિરના અભિષેક માટે 50 કરોડ રૂપિયાનું કર્યું દાન? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2024, 6:14 pm
- 133
શોએબ મલિકે પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન...
- by B.K.NEWS DAINIK
- January 20, 2024, 6:10 pm
- 156
રશ્મિકા મંદાનાએ લહેંગામાં આપ્યા કિલર પોઝ, ફેન્સ થયા...
- by B.K.NEWS DAINIK
- January 17, 2024, 8:34 am
- 154
લક્ષદ્વીપ-માલદીવ વિવાદ વચ્ચે રણવીર સિંહથી થઈ ગઈ એક ભૂલ...
- by B.K.NEWS DAINIK
- January 10, 2024, 9:22 am
- 154
આલિયા સામે જ રણબીરે રશ્મિકાને કરી...
- by B.K.NEWS DAINIK
- January 9, 2024, 9:37 am
- 138
ફાઈટરનું નવું ગીત થયું...
- by B.K.NEWS DAINIK
- January 9, 2024, 9:09 am
- 139
રોહિત શેટ્ટીની ફિલ્મ પોલીસ ફોર્સનું ધમાકેદાર ટ્રેલર...
- by B.K.NEWS DAINIK
- January 6, 2024, 6:33 pm
- 147
સલમાન ખાને આ એક્ટ્રેસને ગળે લગાવી તો રજનીકાંત થઈ ગયા હતા...
- by B.K.NEWS DAINIK
- January 6, 2024, 5:57 pm
- 136



