સૈફ-કરીનાના દીકરા તૈમુરે હોર્સશૂ શેપની બર્થડે કેક કાપી, પરિવાર સાથે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 11:54:55
  • Views : 317
  • Modified Date : 2020-12-21 11:54:55

    20 ડિસેમ્બરના રોજ કરીના કપૂર તથા સૈફ અલી ખાનનો દીકરો તૈમુર ચાર વર્ષનો થયો હતો. દીકરાના બર્થડે પર સૈફ-કરીનાએ સ્પેશિયલ પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. પાર્ટીમાં કરીનાના પેરેન્ટ્સ, બહેન કરિશ્મા કપૂર, નણંદ સોહા અલી ખાન તથા નણદોઈ કુમાલ ખેમુ આવ્યા હતા.તૈમુરે બર્થડે પર હોર્સ શૂ શેપની સ્પેશિયલ કેક કાપી હતી. પાર્ટી પહેલાં કરીના તથા સૈફ દીકરા તૈમુરને બાંદ્રા સ્થિત પોતાના ઘરે ઘોડેસવારી કરવા લઈ ગયા હતા.કરીનાએ પાર્ટીની ઈનસાઈડ તસવીરો શૅર કરી હતી. પાર્ટીમાં બ્લૂ, વ્હાઈટ, સિલ્વર રંગના અલગ અલગ શેપમાં બનેલા બલૂનથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. બલૂન પર તૈમુરનું નામ પણ લખવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121