મુંબઇમાં અતિ ભારે વરસાદની ચેતવણી રેડ એલર્ટ જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-19 12:14:41
  • Views : 379
  • Modified Date : 2019-09-19 12:14:41

મહારાષ્ટ્રના પાટનગર મુંબઇ ઉપર ફરી વરસાદના કાળા ડિબાંગ કનિદૈ લાકિઅ વાદળો ઘેરાયા અકિલા છે. ભારે વરસાદ અને જળ બંબાકારને કારણે આ વખતે સીઝનમાં ત્રણ વખત પૂર જેવી સ્થિતિ નિહાળી ચૂકેલી મુંબઇમાં ફરી એક વખત અતિભારે કનિદૈ લાકિઅ વરસાદની આગાહી થઇ છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરેલ છે અને એવું અનુમાન અકીલા છે કે, અત્યંત ભારે વરસાદ સાથે જ અનેક રેકર્ડ તૂટવાના કનિદૈ લાકિઅ છે. સ્થિતિને જોતા રાજય સરકારે મુંબઇ, થાણે, અને કોંકણ ક્ષેત્રમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. વરસાદને કારણે અનેક સ્થળે વાહન વ્યવહાર કનિદૈ લાકિઅ અટકી ગયો છે. વેસ્ટર્ન એકસપ્રેસ હાઇવે પર ગાડીઓની સ્પીડ ધીમી હોવાથી જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના ૧૩ જીલ્લામાં રેડ એલર્ટ કનિદૈ લાકિઅ જાહેર કરાયેલ છે. મુંબઇ ઉપરાંત રાયગઢ, સતારા, પૂણેમા પણ ભારે વરસાદની ચેતવણી અપાઇ છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૮ દિવસમાં વરસાદે ૬પ વષનો કનિદૈ લાકિઅ રેકોર્ડ તોડયો છે. મુંબઇમાં ૯ર૧.૩ મીમી વરસાદ નોંધાયો છે. પાછલો રેકોર્ડ ૯ર૦ મીમી ૧૯પ૪નો હતો. મુંબઇમાં જુનથી સપ્ટે. ચોમાસુ રહે છે હવે ૧ર કનિદૈ લાકિઅ દિવસ બાકી છે.

Download Our B K News Today App



Related News