દોઢ વર્ષમાં કરો 10 લાખ ભરતી: PM મોદીએ તમામ મંત્રાલયોને આપ્યા આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-14 12:12:56
  • Views : 242
  • Modified Date : 2022-06-14 12:12:56

 

દોઢ વર્ષમાં કરો 10 લાખ ભરતી: PM મોદીએ તમામ મંત્રાલયોને આપ્યા આદેશ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં તેના પર કામ કરવાનો આદેશ આપ્યો છે.

PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ શકે છે.

 

 

Download Our B K News Today App



Related News