‘રામાયણ’ 28 માર્ચથી ફરીથી ટી.વી પર શરૂ થશે,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-27 14:56:26
  • Views : 660
  • Modified Date : 2020-03-27 14:56:26

મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને લખ્યું છે કે, જનતાની માગને ધ્યાનમાં રાખીને કાલથી એટલે કે 28 માર્ચથી ડીડી નેશનલ પર રામાયણને રિ-ટેલિકાસ્ટ કરી રહ્યા છીએ. 33 વર્ષ પહેલાં 25 જાન્યુઆરી, 1987ના રોજ ‘રામાયણ’નું ટેલિકાસ્ટ સૌપ્રથમ વખત થયેલું, જે 31 જુલાઈ, 1988 સુધી ચાલી હતી.. લોકોએ મહાભારત, શક્તિમાન અને ચાણક્ય જેવી સિરિયલો પણ ફરીથી શરુ કરવા માગ કરી રામાયણનો એક એપિસોડ સવારે 9 વાગ્યે અને બીજો એપિસોડ રાત્રે 9 થી 10 દરમિયાન પ્રસારિત થશે।

 

 

Download Our B K News Today App



Related News