રાખી સાવંતના મિસ્ટીરિયસ પતિ રિતેશનો ખુલાસો, બિગ બોસ હાઉસમાં કન્ટેસ્ટન્ટ તરીકે જાન્યુઆરીમાં લેશે એન્ટ્રી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 14:18:09
  • Views : 352
  • Modified Date : 2020-12-28 14:18:09

    બિગ બોસમાં એન્ટ્રી કરતા જ રાખી સાવંતને તમામ લોકો તેના પતિ વિશે પૂછી રહ્યા છે. રાખીએ પણ તેનો કોઈ ખુલાસો દુનિયા સામે કર્યો નથી, પરંતુ રાખીના મિસ્ટેરિયસ પતિ રિતેશે ખુલાસો કર્યો છે કે તે બિગ બોસ હાઉસમાં એઝ એ કન્ટેસ્ટન્ટ એન્ટ્રી કરશે. તેમણે પોતાની ઈચ્છા મેકર્સને જણાવી દીધી છે. હવે મેકર્સના રિસપોન્સની તે રાહ જોઈ રહ્યા છે. ઘરમાં તેઓ રાખીનો સપોર્ટ કરવા માગે છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140