ઓસ્કાર nominated ફિલ્મ ‘છેલ્લા શો’ના બાળ કલાકાર રાહુલ કોલીનું કેન્સરને કારણે થયું અવસાન

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 10:46:30
  • Views : 366
  • Modified Date : 2022-10-11 10:46:30

     રાહુલ કોલીના પિતાએ કહ્યું કે, " 2 ઓક્ટોબર, રવિવારે તેને નાસ્તો કર્યો થોડાં કલાક પછી તેને તાવ આવ્યો અને 3 વાર લોહીની ઉલ્ટી થઈ હતી. તેને બચાવી શક્યા નહી."ભારત તરફથી આ વર્ષે ઓસ્કાર માટે ગયેલી ફિલ્મ ‘છેલ્લો શો’ના (Chhello Show) લીડ એક્ટર રાહુલ કોલીનું કેન્સરના લીધે અવસાન થઈ ગયું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનારા આ સુંદર બાળ અભિનેતા રાહુલને કેન્સર હતું.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139