રજનીકાંતનો આજે 70મો જન્મદિવસ, PM મોદીએ સોશિયલ મીડિયા પર વિશ કર્યું, કહ્યું- તમે હંમેશાં સ્વસ્થ રહો અને દીર્ઘાયુ હોય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 15:14:29
  • Views : 384
  • Modified Date : 2020-12-12 15:14:29

    મેગાસ્ટાર રજનીકાંત આજે શનિવારે તેમનો 70મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ અવસરે તેના ફેન્સ, ફેમિલી, ફ્રેન્ડ્સ, સેલિબ્રિટી અને રાજકારણીઓ પણ તેમને સોશિયલ મીડિયા પર શુભકામના આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર રજનીકાંતને જન્મદિવસની શુભકામના આપી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું, 'પ્રિય રજનીકાંત જી, તમને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ. ભગવાન કરે તમે હંમેશાં સ્વસ્થ રહો અને દીર્ઘાયુ હોય.' મોદી સિવાય ઘણા સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા પર રજનીકાંતને શુભકામનાઓ આપી છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121