અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહી ના થતાં નારાજ પાયલ ઘોષે કહ્યું, 'શું પ્રોસેસને આગળ વધારવા માટે મારે મરવું પડશે?'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 15:52:45
  • Views : 383
  • Modified Date : 2020-12-21 15:52:45

    અનુરાગ કશ્યપ પર રેપનો આક્ષેપ મૂકનારી એક્ટ્રેસ પાયલ ઘોષે તપાસમાં મોડું થતું નારાજગી વ્યક્ત કરી છે. સોમવાર, 21 ડિસેમ્બરના રોજ તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ચાર મહિના થઈ ગયા અને પુરાવા આપ્યા હોવા છતાંય અનુરાગ કશ્યપ વિરુદ્ધ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. શું પ્રોસેસને આગળ વધારવા માટે મારે મરવું પડશે.'પાયલ અન્ય એક પોસ્ટમાં મુંબઈ પોલીસ પર યોગ્ય રીતે કામ ના કરવાનો આક્ષેપ મૂક્યો હતો. તેણે કહ્યું હતું, 'આટલો સમય થઈ ગયો અને મુંબઈ પોલીસે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું નથી. આ મહિલાઓની બાબત છે અને આપણે જાગૃત થવાની જરૂર છે કે આપણે શું ઉદાહરણ આપી રહ્યાં છીએ.'

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121