લૉર્ડઝમાં મેચ જોવા પહોંચ્યા એક સમયનાં ભાઈબંદો! સચિન-ગાંગુલી અને ધોની-રૈના દેખાયા એકસાથે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-15 14:39:13
  • Views : 258
  • Modified Date : 2022-07-15 14:39:13

ભારત-ઈંગ્લેન્ડની બીજી મેચમાં દિગ્ગજોની જોડીએ મેચ ખાસ બનાવી

246 રનનુ સાધારણ લક્ષ્ય મળવા છતા ભારતીય ટીમ આ મેચમાં જીત પ્રાપ્ત ના કરી શકી. ઈંગ્લેન્ડ રીસી ટૉપ્લી સામે ભારતીય બોલરો ઘૂંટણિયે પડી ગયા. ટૉપ્લીએ આ મેચમાં છ વિકેટ લીધી અને ઈંગ્લેન્ડને જીત અપાવી. આ મેચમાં ભલે ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હોય. પરંતુ વિરાટ કોહલીની કવર ડ્રાઈવે બધાનુ દિલ જીતી લીધુ. તો સચિન તેંડુલકર-સૌરવ ગાંગુલી અને સુરેશ રૈના-મહેન્દ્ર સિંહ ધોનીની જોડી પણ આ મેચ જોવા પહોંચી હતી. આ બંને જોડીઓએ મેચને ખાસ બનાવી દીધી. 

Download Our B K News Today App

Related News