મુંકેશ અંબાણી દાદા બન્યા, આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનાં ઘરે લક્ષ્મીજી અવતર્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 12:52:27
  • Views : 662
  • Modified Date : 2020-12-10 12:52:27

    દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે દાદા બની ચૂક્યા છે. તેમના પુત્ર આકાશ અંબાણીના પત્ની શ્લોકાએ આજે સવારે 11 વાગ્યે દીકરીને જન્મ આપ્યો છે. 9 માર્ચ 2019માં આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા. તેમના લગ્નની ઉજવણી દેશ અને દુનિયાભરમાં ભારે નોંધનીય બની હતી.


Download Our B K News Today App



Related News