2 વખત મધ્યપ્રદેશના CM રહેલા મોતીલાલનું 93 વર્ષની ઉંમરે નિધન, 17 વર્ષ કોંગ્રેસના કોષાધ્યક્ષ રહ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 15:55:13
  • Views : 375
  • Modified Date : 2020-12-21 15:55:13

    કોંગ્રેસના દિગ્ગજ નેતા મોતીલાલ વોરા (93)નું સોમવારે નિધન થયું છે. દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 2 વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રીપદે રહ્યા હતા. 17 વર્ષ સુધી તેઓ પાર્ટીના કોષાધ્યક્ષ પણ રહ્યા હતા. મોતીલાલ વોરાએ ગઈકાલે (20 ડિસેમ્બર) જ પોતાનો 93મો જન્મદિવસ ઊજવ્યો હતો.

મોતીલાલ વોરા પછી અહેમદ પટેલને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ વર્ષે 25 નવેમ્બરે અહેમદ પટેલનું નિધન થઈ હતું.

Download Our B K News Today App



Related News