રાજસ્થાનમાં નગરપાલિકા -પંચાયત ચૂંટણી પહેલા માયાવતીને મોટો ઝટકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-17 12:32:04
  • Views : 446
  • Modified Date : 2019-09-17 12:32:04

 બસપાના તમામ છ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા બસપા ધારાસભ્યદળનું કોંગ્રેસમાં વિલયનો પત્ર કનિદૈ લાકિઅ વિધાનસભાના અધ્ય્ક્ષને સોંપ્યો જયપુર રાજસ્થાનમાં નગરપાલિકા અને પંચાયત ચૂંટણી પહેલા બસપાના સુપ્રીમો માયાવતીને મોટો ઝટકો લાગ્યો છે કનિદૈ લાકિઅ બહુજન સમાજ અકિલા પાર્ટીના તમામ છ ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થયા છે બસપાના ધરસભયદળ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તમામ ધારાસભ્યોએ વિધાનસસભા અધ્યક્ષ કનિદૈ લાકિઅ સીપી જોશીને વિલયપત્ર સોંપ્યો છે બસપાના ધારાસભ્ય વાજીબ અલીએ કહ્યું અકીલા કે રાજસ્થાનમાં બસપાના છ ધારાસભ્યો હતા આજે અમે તમામે કોંગ્રેસ કનિદૈ લાકિઅ જોઈન કરી લીધી છે અમને બસપા ધારાસભ્યદળનું કોંગ્રેસમાં વિલયનો પત્ર વિધાનસભાના અધ્ય્ક્ષને સોંપ્યો છે તેઓએ કહ્યું કે સાંપ્રદાયિક તાકતોથી કનિદૈ લાકિઅ મુકાબલો કરવા માટે અમે તમામ છ ધારાસભ્યોએ કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણ્ય કર્યો છે

Download Our B K News Today App



Related News