દાણા મેથી પાપડનું શાક (Methi dana papad Shak)

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-02 14:53:22
  • Views : 686
  • Modified Date : 2019-12-02 14:53:22

મેથી દાણાનું શાક રાજસ્થાનની પારંપરિક શાકમાં છે. મેથી દાણા કેલ્શિયમ અને આયરનથી ભરપૂર હોય છે તેથી આ સાંધાના દુખાવા અને ડાઈજેશન સિસ્ટમને મજબૂત કરે છે. મેથીમાં પાપડ મિક્સ કતી આ શાક બનાવીએ છે. અમે રસ્સાવાળુ શાક તમને જણાવી રહ્યા છે.સામગ્રી-

50 ગ્રામ મેથી દાણા
2 પાપડ
2 ટેબલ સ્પૂન તેલ
1 ટીસ્પૂન લાલ મરી પાઉડર
1/4 ટીસ્પૂન જીરું1 લીલા મરચાં

1/4 ટીસ્પૂન આમચૂર
ચપટી ગરમ મસાલા
ચપટી હીંગ
મીઠું સ્વાદ પ્રમાણે
બનાવવાની રીત-

* મેથી દાણાને પલાળીને 7-8 કલાક સુધી રાખો

* પછી પાણી કાઢી લો .
* કૂકરમાં મેથી દાણા અને એક કપ પાણી નાખી એક સીટી લગાવીને ઉકાળી લો.

* મેથી દાણાને 2-3 વાર ઠંડા પાણીથી ધોઈ લો.
* પાપડને શેકવું.

* હવે પેનમાં તેલ ગરમ કરો.

* ગર્મ તેલમાં હીંગ, જીરું અને મરચા નાખી વધાર કરો.
* ત્યારબાદ તેલમાં મેથી દાણા અને પાપડના નાના ટુકડા નાખી દો.

* ધીમા તાપ પર પાપડ અને મેથી દાણાને 5 મિનિટ સુધી ચલાવો.
* ત્યારબાદ તેમાં
મીઠુ, લાલ મરચા પાઉડર, આમચૂર પાઉડર અને ગરમ મસાલા નાખી સારી રીતે મિક્સ કરો.
* પછી તેમાં 1 કપ પાણી નાખી 2 મિનિટ સુધી ઉકાળો.

* કોથમીરથી ગાર્નિશ કરો અને તાપ બંદ કરી નાખો.

* દાણા મેથી પાપડનું શાક રોટલી, પૂરી કે પાપડની સાથે ખાવો.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121